બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / ભારત / VIDEO : બહેનની હલદીમાં નાચતાં નાચતાં છોકરીને હાર્ટ એટેક, જમીન પર પડતાં ઉડ્યું પ્રાણપંખેરું

ટ્રેજિક / VIDEO : બહેનની હલદીમાં નાચતાં નાચતાં છોકરીને હાર્ટ એટેક, જમીન પર પડતાં ઉડ્યું પ્રાણપંખેરું

Last Updated: 08:48 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહેનના મેંહદી પ્રસંગમાં એક છોકરીનું હાર્ટ એટેકથી મોત થતાં લગ્નનો માહોલ માતમમા ફેરવાઈ ગયો હતો.

બહેનના મેંહદી પ્રસંગમાં એક છોકરીને મોત મળ્યું. યુપીના મેરઠમાં બનેલી એક ગંભીર ઘટનામાં બહેનની મેંહદીમા નાચતાં નાચતાં એક છોકરીને હાર્ટ એટેક આવ્યો હતો અને જમીન પર ઢળી પડતાં પળવારમાં તેનું મોત થઈ જતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી.

નાચતાં નાચતાં ચક્કર ખાઈને પડી

હાર્ટ એટેકથી છોકરીના ઢળી પડવાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે છોકરી બીજી છોકરીઓ સાથે નાચી રહી છે અને અચાનક તેને ઢળી પડે છે અને તરત તેનું મોત થઈ જાય છે. હાર્ટ એટેકનો ભોગ બનનાર છોકરીનું નામ રિમીશા છે.

રિમીશા ઢળી પડતાં મચી ચકચાર

અચાનક રિમીશા ઢળી પડતાં છોકરાઓમાં હાહાકાર મચ્યો હતો. બધા તેની સારવારમાં લાગ્યાં હતા પરંતુ તે સમય સુધીમાં તો જઈ ચૂકી હતી અને પાછળ વિલાપ મૂકતી ગઈ. ડોક્ટરોએ પણ કહ્યું છે તેને હાર્ટ એટેક જ આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ