બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / The income and job of this zodiac sign can increase

ધર્મ / મૌની અમાસ નજીક આવી ગઇ! આ દિવસે બુધનું અસ્ત, ચમકી ઉઠશે 2 રાશિના જાતકોનું ભાગ્ય

Pooja Khunti

Last Updated: 07:59 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ ગણતરી મુજબ, મૌની અમાસ પર બુધ અસ્ત થવાથી 2 રાશિના જાતકોને શુભ ફળ મળી શકે છે. આ રાશિના જાતકોની આવક અને નોકરીમાં વધારો થઈ શકે છે.

  • વૃષભના નવમા ભાવમાં બુધ અસ્ત થશે
  • તમને સારી નોકરીની તક મળી શકે છે
  • કર્ક રાશિના સાતમા ભાવમાં બુધ અસ્ત થશે

આ વર્ષે મૌની અમાસ 9 ફેબ્રુઆરીએ છે. તેના એક દિવસ પહેલા એટલે કે 8 ફેબ્રુઆરીએ ગ્રહોનો રાજકુમાર બુધ મકર રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. જ્યોતિષ ગણતરી મુજબ, મૌની અમાસ પર બુધ અસ્ત થવાથી 2 રાશિના જાતકોને શુભ ફળ મળી શકે છે. આ રાશિના જાતકોની આવક અને નોકરીમાં વધારો થઈ શકે છે. 

વૃષભ રાશિ 
વૃષભના નવમા ભાવમાં બુધ અસ્ત થશે. આ રાશિના જાતકો જો તેમની વાળી અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરે તો કારકિર્દી અને વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે. નોકરીમાં સારા ફેરફાર થશે. તમને સારી નોકરીની તક મળી શકે છે. ઉધાર અને ખર્ચામાં રાહત મળશે. બેન્ક બેલેન્સ વધી શકે છે. બીમારીથી રાહત મળશે.

વાંચવા જેવું: મેષ, મિથુન અને આ રાશિના જાતકો માટે 7 ફેબ્રુઆરી પછીના દિવસો 'ભારે': થશે આવા આવા નુકસાન! 

કર્ક રાશિ 
કર્ક રાશિના સાતમા ભાવમાં બુધ અસ્ત થશે. આ રાશિના જાતકોને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી રાહત મળશે. નોકરી અને વ્યવસાયના દ્રષ્ટિકોણથી આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. પૈસા સરળતાથી મળી શકે છે. આવકના સ્ત્રોત વધી શકે છે. આ રાશિના જાતકોને તેમના બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. બાળકો અભ્યાસમાં સારા પરિણામ પ્રાપ્ત કરશે. ઘરમાં સમૃદ્ધિ આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ