બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / માત્ર કીબોર્ડના અવાજથી પાસવર્ડ શોધી કાઢતી આ Appsથી બચીને રહેજો! લિસ્ટમાં જાણીતી કંપનીઓના નામ સામેલ

એલર્ટ / માત્ર કીબોર્ડના અવાજથી પાસવર્ડ શોધી કાઢતી આ Appsથી બચીને રહેજો! લિસ્ટમાં જાણીતી કંપનીઓના નામ સામેલ

Last Updated: 12:46 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cheat Keyboard Apps Latest News: અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ્સ Samsung, Xiaomi, Vivo અને Oppo વિશે એક ચોંકાવનારો ઘટસ્ફોટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે છેતરપિંડી ?

Cheat Keyboard Apps : હાલ દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છે સ્માર્ટફોન જેટલી વધુ સગવડ આપે છે તે તમારા માટે વધુ જોખમી બની શકે છે. કારણ કે તમારી અંગત માહિતીની સાથે ફોનમાં બેંકિંગ સેવા હાજર હોય છે. અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ્સ Samsung, Xiaomi, Vivo અને Oppo વિશે એક ચોંકાવનારો ઘટસ્ફોટ પ્રકાશમાં આવ્યો છે. જેમાં કીબોર્ડના સ્ટ્રોક સાથે ફોનમાં રેકોર્ડ કરાયેલા બેંકિંગ અને સોશિયલ મીડિયાના પાસવર્ડની ચોરી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ચીનમાં આવા વધુ કીબોર્ડ એપ્સનો ઉપયોગ થાય છે. જે કીબોર્ડ સ્ટ્રોકને સર્વરમાં સ્ટોર કરે છે.

જાણો કેવી રીતે કરવામાં આવે છે છેતરપિંડી ?

જ્યારે તમે સ્માર્ટફોનથી બેંકિંગ પેમેન્ટ અથવા સોશિયલ મીડિયા એપમાં લોગિન કરો છો ત્યારે તમારે લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરવો પડશે. જોકે કેટલાક ખાસ પ્રકારના કીબોર્ડ બનાવવામાં આવી રહ્યા છે જેના દ્વારા તે જાણી શકાય છે કે તમે કયો લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કર્યો છે. આમાં કીબોર્ડ સ્ટ્રોક રજીસ્ટર થાય છે. સિટીઝન લેબના લેટેસ્ટ રિપોર્ટમાં ઘણી કીબોર્ડ એપ્સની ઓળખ કરવામાં આવી છે, જેમાં સુરક્ષા જોખમ રહેલું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ એપ્સ કીસ્ટ્રોક લીક કરી શકે છે. જોકે અહી સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, આ કીબોર્ડ એપ્સનો ઉપયોગ સેમસંગ, શાઓમી જેવા સ્માર્ટફોનમાં કરવામાં આવ્યો છે.

કઈ કીબોર્ડ એપ્સ વાપરવા માટે જોખમી ?

  • સેમસંગ કીબોર્ડ
  • Xiaomi ફોનના Baidu, iFlytek અને Sogou કીબોર્ડ
  • Vivo અને Oppoનું Sogou IME કીબોર્ડ
  • Honor's Baidu IME કીબોર્ડ

વધુ વાંચો : શું કારના AC ફેનની સ્પીડ વધારવાથી માઇલેજ પર થશે કોઇ આડઅસર? જાણો સોલ્યુશન

શુ કરવુ જોઈએ?

તમારી કીબોર્ડ એપને હંમેશા અપડેટ રાખો. જ્યારે તમે આવી કીબોર્ડ એપ્સનો ઉપયોગ કરો છો, ત્યારે કી સ્ટ્રોકનો ડેટા ઉપકરણ પર સંગ્રહિત થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ