બ્રેકિંગ ન્યુઝ

logo
logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

VTV / ભારત / ઈન્દોરમાં સુરતવાળી, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ભાજપમાં જોડાયાં, જાણો હવે શું?

લોકસભા ચૂંટણી / ઈન્દોરમાં સુરતવાળી, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ભાજપમાં જોડાયાં, જાણો હવે શું?

Last Updated: 03:00 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીના ઈન્દોરમાં ચોથા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયાં છે.

લોકસભાની ચૂંટણીમાં ફરી વાર સુરત જેવો ઘાટ જોવા મળ્યો છે. કોંગ્રેસને મોટો ઝટકો આપતા ઈન્દોરથી તેના લોકસભાના ઉમેદવાર અક્ષય બામ લોકસભાની ચૂંટણીમાંથી ખસી ગયાં હતા અને વોટિંગ પહેલા ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે કલેક્ટર ઓફિસની મુલાકાત લીધી હતી.

ઈન્દોર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ શકે

કોંગ્રેસે ઈન્દોરના ભાજપના વર્તમાન સાંસદ શંકર લાલવાણી સામે મિ. બામને ઊભા રાખ્યા હતા. ઈન્દોર સંસદીય ક્ષેત્ર માટે 13 મેના રોજ ચાલી રહેલી ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન થશે. ઈન્દોરમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ સામે છે. હવે કોંગ્રસ તેના બીજા ઉમેદવાર જાહેર કરી શકે છે.

વધુ વાંચો : ગુનાહિત ઇતિહાસ તથા સંપત્તિને લઇ સામે આવ્યો ઉમેદવારોનો ચોંકાવનારો ADR રિપોર્ટ, 48 વિરૂદ્ધ છે ગંભીર ગુના

સુરત બેઠક પર શું બન્યું હતું

સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ નામંજૂર થયાના થોડા દિવસો બાદ જ તેમના ત્રણ પ્રસ્તાવકો જિલ્લા રિટર્નિંગ ઓફિસર પાસે આવ્યા બાદ દસ્તાવેજ પરની સહીઓ તેમની ન હોવાનું જણાવ્યું હતું.તેવી જ રીતે સુરત માટે કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું ઉમેદવારી ફોર્મ રદ કરાયું હતું. હાલમાં કુંભાણીના ભાજપમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે. સુરતના પૂર્વ કોર્પોરેટર કુંભાણી અગાઉ કામરેજ મતવિસ્તારમાં 2022ની વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા હતા પરંતુ હાર્યાં હતા. કૂંભાણી ખસી જતાં ભાજપના મુકેશ દલાલે સુરત લોકસભા બેઠક માટે બિનહરીફ જાહેર થયાં હતા. બસપાના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ