ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
27 ફેબ્રુઆરીએ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે
ધન, વેપાર, બુદ્ધી, તર્ક, સંવાદના કારક બુધ જ્યારે રાશિ બદલે છે તો તેની મોટી અસર બધી 12 રાશિના જાતકો પર પડે છે. ખાસ કરીને લોકોની કારકિર્દી, આર્થિક સ્થિતિ, વાણી પર બુધની રાશિ પરિવર્તનની અસર થાય છે. 27 ફેબ્રુઆરીએ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. કુંભ રાશિમાં સૂર્ય પહેલેથી જ ઉપસ્થિત છે. એવામાં બુધ અને સૂર્યની યુતિથી બની રહેલ બુધાદિત્ય રાજયોગ અમુક રાશિના જાતકો માટે ભાગ્યોદય કરનારું સાબિત થશે.
ADVERTISEMENT

બુધાદિત્ય રાજયોગ ચમકાવશે આ રાશિના જાતકોનુ ભાગ્ય
ADVERTISEMENT
મેષ રાશિ: બુધ ગોચરથી બની રહેલ બુધાદિત્ય રાજયોગ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઈન્ક્રીમેન્ટ મળવા અને પ્રમોશન થવાની સંભાવના રહેશે. ફસાયેલા રૂપિયા પાછા મળશે. કારકિર્દી માટે આ સમય શ્રેષ્ઠ છે.
વૃષભ રાશિ: બુધનુ રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ લાભ આપશે. વેપારીઓને લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઘણી રીતે ધનલાભ થશે. આત્મવિશ્વાસ વધશે. લગ્ન નક્કી થઇ શકે છે.
ADVERTISEMENT

તુલા રાશિ: બુધના રાશિ પરિવર્તનથી બની રહેલ બુધાદિત્ય યોગ રાજયોગ તુલા રાશિના જાતકો માટે અત્યંત સારું ફળ આપશે. વિશેષ રીતે વિદ્યાર્થીઓને મોટી સફળતા મળશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે સમય સારો છે. અપરણિત જાતકોના વિવાહ થઇ શકે છે.
ADVERTISEMENT
ધન રાશિ: ધન રાશિના જાતકોને બુધાદિત્ય યોગ કામમાં સફળતા અપાવશે. ધન રાશિના જાતકોનુ સમાજમાં માન સન્માન વધશે. લોકો તમારા કામના વખાણ કરશે. તમે જે યોજના બનાવશો તે સફળ થશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT