બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / budh gochar 2024 enter in sagittarius budhaditya yog these zodiac sign will be lucky

ગોચર / ખૂબ પૈસા છાપશે આ 3 રાશિના જાતકો: ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે ગ્રહોના રાજકુમાર

Manisha Jogi

Last Updated: 10:12 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધને ધન, વેપાર અને વાણીનો ગ્રહ માનવામાં આવે છે. આ 3 રાશિના જાતકોને વિશેષ લાભ થવાની સંભાવના છે. બુધ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • બુધને ધન, વેપાર અને વાણીનો ગ્રહ માનવામાં આવે છે
  • બુધ ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે
  • ભાગીદારી અને બિઝનેસમાં થશે વિશેષ લાભ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધને ધન, વેપાર અને વાણીનો ગ્રહ માનવામાં આવે છે. બુધ ગોચરથી આ ક્ષેત્રે શુભ અને અશુભ ફળની પ્રાપ્તિ થશે. આ રાશિના જાતકોને નાણાંકીય લાભ થઈ શકે છે અને મોટા વેપારી બની શકે છે. બુધ આજે ધન રાશિમાં પ્રવેશ કરશે. આ પહેલા બુધ 2 જાન્યુઆરીના રોજ માર્ગી થયા હતા. બુધ ધન રાશિમાં પ્રવેશ કરશે, જેથી તમામ રાશિના જાતકો પર અસર થશે. આ 3 રાશિના જાતકોને વિશેષ લાભ થવાની સંભાવના છે. બુધ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

આ રાશિના જાતકોને લાભ થશે
મિથુન-
જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગોચરથી મિથુન રાશિના જાતકોને લાભ થસે. બુધ મિથુન રાશિના સ્વામી માનવામાં આવે છે. આ રાશિના જાતકોને ભાગીદારીના કામમાં વિશેષ લાભ થશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાનો યોગ બની રહ્યા છે. પરિણીત લોકોનું જીવન સુખમયી રહેશે. જીવનસાથી સૌથે સારો સમય પસાર કરી શકશો. અપરિણીત લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે.

કન્યા- આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. પૈતૃક સંપત્તિમાં લાભ થશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે. વૈભવી વસ્તુ ખરીદવા પાછળ ખર્ચ થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. રિઅલ એસ્ટેટ, સંપત્તિ ક્ષેત્રે કામ કરતા લોકોને વિશેષ લાભ થશે. 

ધન- આ રાશિના જાતકો માટે ગોચર શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. પર્સનાલિટીમાં સુધારો થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. ભાગીદારીમાં લાભ થશે, ઉપરાંત નાણાંકીય લાભનો યોગ બની રહ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ