બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / bsnl cheapest 1 year plan get 730gb data with just 1570 recharge pack

તમારા કામનું / 1 વખત રિચાર્જ કરો અને આખા વર્ષની શાંતિ, દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગ

Arohi

Last Updated: 03:51 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSNL Cheapest 1 Year Plan: જો તમે દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટથી છુટકારો મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે કોઈ સારો પ્લાન મળી જાય તો તમારા માટે BSNL એક એવો પ્લાન લઈને આવ્યું છે જેની વેલિડિટી આખા 1 વર્ષની છે.

  • BSNL લઈને આવ્યું શાનદાર પ્લાન
  • 1 વર્ષના રિચાર્જમાં મેળવો મોટો ફાયદો 
  • દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી કોલિંગ

ટેલીકોમ કંપનીઓની વચ્ચે સસ્તા પ્લાનને લઈને સતત ટક્કર ચાલતી રહે છે. એરટેલ હોય, વોડાફોન હોય કે પછી BSNL દરેક કંપનીઓ પોતાની લિસ્ટમાં સસ્તા અને સારા બેનેફિટ વાળા પ્લાન રાખે છે જેથી ગ્રાહક ક્યાંય બીજે ન જાય. 

ઘણા ગ્રાહક નાના રિચાર્જમાં ખુશ રહે છે. ત્યાં જ અમુક એવા પણ હોય છે જે દર મહિને રિચાર્જના ઝમેલામાંથી છુટકારો મેળવવા માંગે છે. લોકો ઈચ્છે છે કે કોઈ એવો પ્લાન મળી જાય જેનાથી રિચાર્જ કરીને આખુ વર્ષ ફાયદો મળી શકે. 

વાત કરીએ BSNL પ્લાનની તો ગ્રાહકો માટે કંપની 1570 રૂપિયાનો પ્લાન રજૂ કરે છે. આ પ્લાનમાં ઘણા બધા ફાયદા આપવામાં આવે છે અને ગ્રાહક એક વખત તેનું રિચાર્જ કરાવ્યા બાદ આખું વર્ષ ફ્રીમાં તેનો ઉપયોગ કરી શકે છે. 

365 દિવસની વેલિડિટી 
1570 રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકને 365 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે એક વખતે રિચાર્જ કરી લો તો આખા 1 વર્ષ માટે નો ટેન્શન. એક વર્ષ વાળા બીજી કિંપનીના પ્લાનની વાત કરવામાં આવે તો તેની કિંમત 2000 રૂપિયાથી વધારે છે. ત્યાં જ BSNL ખૂબ જ સસ્તા ભાવમાં આટલી લાંબી વેલિડિટી વાળો પ્લાન આપી રહ્યું છે. 

દરરોજ મળશે 2 જીબી ડેટા 
પ્લાનના બેનિફિટની વાત કરવામાં આવે તો તેમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. જો 2જીબી ડેલી ડેટાના હિસાબથી જોઈએ તો તેમાં ગ્રાહકોને 730જીબી ડેટા આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે પ્લાનમાં 2જીબી ડેટાની ડેલી લિમિટ પુરી થયા બાદ પણ ઈન્ટરનેટ બંધ હીં થાય અને તેની સ્પીડ ઓછી થઈને 40kbps થઈ જાય છે. 

BSNLના આ આખા વર્ષ વાળા પ્લાનમાં ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવે છે. એટલે કે બસ એક વખત રિચાર્જ કરાવો અને આખુ વર્ષ કોઈ પણ અડચણ વગર તેનો ઉપયોગ કરો. આ ઉપરાંત પ્લાનમાં દરરોજ 100SMSનો ફાયદો પણ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ