બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Brash nurse of Ahmedabad Fraud of 2 lakhs by showing four false mediclaims

ફરીયાદ / અમદાવાદની માથાભારે નર્સ: ચાર ખોટા મેડિક્લેમ બતાવી 2 લાખની કરી છેતરપિંડી, MPમાં સારવાર લીધી હોવાનો દાવો

Kishor

Last Updated: 07:04 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના થલતેજની હોસ્પિટલમાં કામ કરતી નર્સએ જુદી જુદી બીમારીનું બહાનું દર્શાવી ખોટા મેડિક્લેમ કરી રૂ.2 લાખ ખંખેર્યા હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાઇ છે.

  • થલતેજની હોસ્પિટલમાં કામ કરતી નર્સ સામે ફરીયાદ 
  • એક જ વર્ષમાં 4-4 ખોટા મેડિક્લેમ કરી રૂ.2 લાખ ખંખેર્યા
  • નર્સ શીતલ પટેલ અને તેના ભાઈ પ્રતીક વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસમાં ફરીયાદ 

મેડિક્લેમના નામે છેતરપિંડીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે આવી સ્થિતિમાં અમદાવાદની નર્સે લાલચમાં આવી એક વર્ષમાં 4 ખોટા મેડિક્લેમ કર્યા હતાં. જેમાં કંપનીને 2 લાખનો ધુમ્બો મારતા અમદાવાદના થલતેજની હોસ્પિટલમાં કામ કરતી માથાભારે નર્સ સામે ફરીયાદ નોંધાઇ છે. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નર્સ શીતલ પટેલ અને તેના ભાઈ પ્રતીક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


શીતલ પટેલે અલગ અલગ બિમારી બતાવી ખોટા મેડિક્લેમ કર્યાનું ખુલ્યું
અમદાવાદના થલતેજની હોસ્પિટલમાં કામ કરતી નર્સ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ છે.ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના મનોજ શાહે ફરિયાદ નોંધાવી છે.જેમાં ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. આરોપી શીતલ પટેલે અલગ અલગ બિમારી બતાવી ખોટા મેડિક્લેમ કરી લીધાનું ભોપાળુ છતું થયું છે. મધ્યપ્રદેશની હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનો દાવો કરાયો હતો. આથી શંકા ઉભી થતા સબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા શીતલ પટેલ કામ પર હાજર હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સમગ્ર ભોપાળુ છતું થતા અધિકારીયો પણ ચોંકી ઉઠ્યા હતા અને ખોટા મેડિક્લેમના આધારે 2 લાખની છેતરપિંડી કરતી હોસ્પિટલમાં કામ કરતી નર્સ સામે ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસમાં નર્સે એક વર્ષમાં 4 ખોટા મેડિક્લેમ કર્યાનું પણ ખુલ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ