બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / 300 રૂ.માં બોટલ ખરીદી, ભાવનગરથી સાણંદ જઈને પીધો, દારૂકાંડમાં વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ

વરતેજ / 300 રૂ.માં બોટલ ખરીદી, ભાવનગરથી સાણંદ જઈને પીધો, દારૂકાંડમાં વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ

Published By: Hiralal Parmar
Reported By: Kishan Baraiya

Last Updated: 05:19 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર નકલી દારુકાંડમાં વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ થયો છે.

ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક દર્દી સર ટી. હોસ્પિટલમાં દાખલ થયો છે.મળતી માહિતી મુજબ, નિલેશ નૈયાએ ભાવનગરથી સાણંદ જઈને દારૂ પીધો હતો. ભાવનગરથી માત્ર રૂ.300માં દારૂ ખરીદ્યો હોવાનો પણ દાવો કર્યો છે. બગદાણા પોલીસ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ એક દર્દી દાખલ થતાં નકલી દારૂકાંડમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

વધુ વાંચો : VIDEO : બાળકોને ઘેર મોકી પાર્ટી કરી, સુરતની સ્કૂલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

અત્યાર સુધી 9 લોકોના મોત

નકલી દારૂકાંડમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. આ આંકડો હજુ વધી શકે છે. કુલ 21 લોકો સામે ગુનો દાખલ થયા છે જેમાંથી 13ની ધરપકડ થઈ છે.

મિથેનોલ મિક્સ કરવાથી ઘટના સર્જાઈ

SMCના SP મયુરસિંહ ચાવડાએ નકલી લઠ્ઠાકાંઠ પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે દારૂમાં મિથેનોલ મિક્સ કરવાથી ઘટના સર્જાઈ હતી. ઈથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી દારૂ ઝેરી થયો હતો. તેમણે કહ્યું કે પીડિતો અને મૃતકોના લોહીમાંથી મિથેનોલ મળ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Hooch Tragedy Bhavnagar Liquor Tragedy Bhavnagar Spurious Liquor Case

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ