બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / boost immunity monsoon kitchen foods that boost your immunity lemon tulsi ginger

તમારા કામનું / વરસાદી સિઝનમાં 'ઇમ્યુનિટી' મજબૂત કરવા આજથી જ આ ચીજવસ્તુઓ ખાવાનું શરૂ કરો, બીમારીઓથી મળશે મુક્તિ

Arohi

Last Updated: 11:31 AM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Immunity Booster Food In Monsoon: મોનસૂનનો મહિનો સૌથી સારો છે પરંતુ આ સિઝનમાં રોગોના ફેલાવવાનો ખતરો પણ વધી જાય છે. આ સિઝનમાં ખાવા-પીવાથી લઈને રહેવા-ખાવા સુધી દરેક વસ્તુ પર ધ્યાન રાખવું જરૂરી છે.

  • મોનસૂનમાં રોગ ફેલાવવાનો ખતરો વધારે 
  • ખાવા-પીવા પર ખાસ રાખો ધ્યાન 
  • 'ઇમ્યુનિટી' મજબૂત કરવા ખાઓ આ વસ્તુઓ 

ચોમાસાની સિઝન આવવાની સાથે ઈમ્યૂનિટી પણ કમજોર થઈ જાય છે જેનાથી વાયરલ અને ઈન્ફેક્શન થવાનો ખતરો પણ વધી જાય છે. એવામાં મોનસૂનની મજા લેવાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. અમુક વસ્તુઓ એવી પણ છે જેને ડાયેટમાં શામેલ કરીને ઈમ્યુનિટીને મજબૂત કરી શકાય છે અને તમે આ સિઝનમાં પણ હેલ્ધી રહી શકો છો. 

તુલસી 
ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર ચોમાસાની સિઝનમાં ઘણી બિમારીઓને ખતરો હોય છે. તુલસીના પાન ફક્ત બિમારીઓને જ નહીં પરંતુ ઈમ્યુનિટીને પણ મજબૂત રાખવામાં મદદ કરે છે. તુલસીના પાનને તમે ઈચ્છો તો સીધા ખાઈ શકો છો અથવા હર્બલ ચા, સૂપમાં પણ તેને ખાઈ શકો છો. 

આદૂ 
આદૂ જિંજરોલ્સ, પેરાડોલ્સ, સેસ્ક્યૂટરપેન્સ, શોગાઓલ્સ અને જિંજરોનથી ભરપૂર હોય છે. આ બધામાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. સૌથી વધારે તે શરદી અને ખાંસીમાં પણ મદદ કરે છે. 

મરી 
મરીમાં એક પાઈપરીન નામનું તત્વ હોય છે જેમાં એન્ટીઓક્સીડેન્ટ અને રોગ દૂર રાખવાના ગણુ હોય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. 

મીઠો લીમડો 
વરસાદની સીઝનમાં ઈન્ફેક્શન ખૂબ વધારે વધી જાય છે. ઈન્ફેક્શનથી બચવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકાય છે. મીઠા લીમડામાં એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ ગુણ પણ મળી આવે છે જે તમને ઈન્ફેક્શનથી બચવામાં મદદ કરે છે. મીઠા લીમડાના પાનમાં હાઈપોગ્લાઈસેમિક ગુણ મળી આવે છે.  

લીંબૂ 
વરસાદની સીઝનમાં જો લીંબૂ જેવા ખાટ્ટા ફળો ખાવામાં આવે તો ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ રહેશે. હકીકતે લીંબૂ વિટામિન સીથી ભરપૂર હોય છે. એ પણ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ છે જે ઈમ્યુનિટીને મજબૂત રાખવામાં મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ