બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કોણ છે ધર્મેન્દ્રની દીકરી 'ડોલી', પાપાની તબિયત ખરાબ થતાં જ ભારત દોડી આવી

બોલીવૂડ / કોણ છે ધર્મેન્દ્રની દીકરી 'ડોલી', પાપાની તબિયત ખરાબ થતાં જ ભારત દોડી આવી

Published By: Hiralal Parmar

Last Updated: 11:23 AM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર ખરાબ તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેમની અમેરિકામાં રહેતી દીકરી ડલી તાબડતોબ દિલ્હી દોડી આવી છે.

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ છે. 89 વર્ષીય ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન, ધર્મેન્દ્રની પુત્રી ડલી પણ લાઈમલાઈટમાં આવી છે જે અમેરિકામાં રહે છે અને તેના પિતાને મળવા ભારત આવી રહી છે.

ધર્મેન્દ્રની દીકરી ડોલી કોણ છે?

એક પીઢ અભિનેતા તરીકે, ધર્મેન્દ્રનું હિન્દી સિનેમામાં યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમની ફિલ્મી કારકિર્દી ઉપરાંત, ધર્મ પાજી તેમના પરિવાર માટે પણ હેડલાઇન્સમાં રહે છે. ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા, તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર હતી અને બીજી પત્ની અભિનેત્રી હેમા માલિની હતી.

વધુ વાંચો : VIDEO : કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ કેટલું ભીષણ હતું? છોકરો પહોંચી ગયો 5000 વર્ષ પાછળ, જુઓ નજારો

ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની મોટી પુત્રી છે અજિતા દેઓલ

પ્રકાશ કૌર અને ધર્મેન્દ્રને ચાર બાળકો છે સની દેઓલ, અજિતા દેઓલ, વિજેતા દેઓલ અને બોબી દેઓલ, જ્યારે હેમાને બે પુત્રીઓ છે, એશા અને અહાના દેઓલ. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની મોટી પુત્રી, જેનું હુલામણું નામ ડોલી છે, અજિતા દેઓલ, યુએસએમાં રહે છે અને ત્યાં મનોવિજ્ઞાનના પ્રોફેસર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dharmendra news Dharmendra

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ