બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood actor anupam shyam mann kee awaaz pratigya died age of 63 multiple organ failure

નિધન / જાણીતી ટીવી સિરિયલ પ્રતિજ્ઞાના 'ઠાકુર' અનુપમ શ્યામનું 63 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Published By: Bhushita

Last Updated: 08:37 AM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મન કી આવાઝ પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જન સિંહનો રોલ કરનારા એક્ટર અનુપમ શ્યામનું ઓર્ગન ફેલિયોરના કારણે 63 વર્ષની વયે નિધન થયું છે.

  • ટીવી સિરિયલ પ્રતિજ્ઞાના 'ઠાકુર' અનુપમ શ્યામનું 63 વર્ષની વયે નિધન
  • એક્ટર અનુપમ શ્યામનું ઓર્ગન ફેલિયોરના કારણે થયું નિધન
  • લાંબા સમયની બીમારી બાદ થયું મોત

બોલિવૂડ અને ટીવી જગતથી દઃખદ સમાચાર આવ્યા છે. અનેક બોલિવૂડ ફિલ્મો અને પોપ્યુલર ટીવી શોમાં કામ કરી ચૂકેલા અને ખાસ કરીને મન કી આવાજ પ્રતિજ્ઞાથી ફેમસ થયેલા અનુપમ શ્યામનું નિધન થયું છે. એક્ટર લાંબા સમયથી બીમાર હતા અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે 63 વર્ષની વયે નિધન થયું છે.  થોડા સમય પહેલા અનુપમ શ્યામ પોતાની બગડતી તબિયતના કારણે ચર્ચામાં રહ્યા હતા. આ સમયે અનેક લોકોએ મદદ કરી હતી. આ સમયે તેઓ જીવનની લડાઈ હારી ગયા.

પ્રતિજ્ઞા 2નું કરી રહ્યા હતા શૂટિંગ
મળતી માહિતી અનુસાર અનુપમ સ્ટાર ભારતના શો પ્રતિજ્ઞા 2નું શૂટિંગ કરી રહ્યા હતા. પહેલાથી બીમાર એક્ટર મુંબઈની લાઈફ લાઈન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. અનેક ઓર્ગન ફેલ થવાના કારણે તેમનું મોત થયું છે. રાતે 8 વાગે એકટરે અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટર મનોજ જોશીએ પણ નિધન પર શોક વ્યક્ત કર્યો છે.  

બોલિવૂડ અને ટીવી જગતથી દઃખદ સમાચાર આવ્યા છે. અનેક બોલિવૂડ ફિલ્મો અને પોપ્યુલર ટીવી શોમાં કામ કરી ચૂકેલા અને ખાસ કરીને મન કી આવાજ પ્રતિજ્ઞાથી ફેમસ થયેલા અનુપમ શ્યામનું નિધન થયું છે. એક્ટર લાંબા સમયથી બીમાર હતા અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે 63 વર્ષની વયે નિધન થયું છે. થોડા સમય પહેલા અનુપમ શ્યામ પોતાની બગડતી તબિયતના કારણે ચર્ચામાં રહ્યા હતા. આ સમયે અનેક લોકોએ મદદ કરી હતી. આ સમયે તેઓ જીવનની લડાઈ હારી ગયા. પ્રતિજ્ઞા 2નું કરી રહ્યા હતા શૂટિંગ મળતી માહિતી અનુસાર અનુપમ સ્ટાર ભારતના શો પ્રતિજ્ઞા 2નું શૂટિંગ કરી રહ્યા હતા. પહેલાથી બીમાર એક્ટર મુંબઈની લાઈફ લાઈન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. અનેક ઓર્ગન ફેલ થવાના કારણે તેમનું મોત થયું છે. રાતે 8 વાગે એકટરે અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટર મનોજ જોશીએ પણ નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ ફિલ્મોમાં કરી ચૂક્યા હતા કામ અનુપમ શ્યામે દસ્તક, ચોરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, જખ્મ, સંઘર્ષ, લગાન, નાયક, શક્તિ, પાપ, જિજ્ઞાસા, રાઝ, વેલડન, અબ્બા, વોન્ટેડ, કજરારે અને મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ ફિલ્મોમાં કરી ચૂક્યા હતા કામ
અનુપમ શ્યામે દસ્તક, ચોરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, જખ્મ, સંઘર્ષ, લગાન, નાયક, શક્તિ, પાપ, જિજ્ઞાસા, રાઝ, વેલડન, અબ્બા, વોન્ટેડ, કજરારે અને મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood TV Serial actor anupam shyam mann died અનુપમ શ્યામ ઓર્ગન ફેલ્યોર ટીવી સિરિયલ નિધન પ્રતિજ્ઞા સિરિયલ actor anupam shyam mann kee awaaz pratigya died

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ