બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / black foods benefits include these black foods in your diet for healthy life

લાઇફસ્ટાઇલ / હેલ્થ માટે વધારે હેલ્ધી છે કાળા રંગના દેખાતા આ 4 ફૂડ્સ, ફાયદા જાણી ખુશ થઇ જશો

Vikram Mehta

Last Updated: 05:33 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે હંમેશા લોકોના મોઢે સાંભળ્યું હશે કે, ફળ અને શાકભાજીનું સેવન જરૂરથી કરવું જોઈએ. હેલ્ધી ડાયટનું સેવન જરૂરથી કરવું જોઈએ. કાળા ફૂડથી આરોગ્ય સારું રહે છે. અહીંયા અમે તમને કાળા ફૂડના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

તમે હંમેશા લોકોના મોઢે સાંભળ્યું હશે કે, ફળ અને શાકભાજીનું સેવન જરૂરથી કરવું જોઈએ. કાળા ફૂડ હેલ્થ માટે હેલ્ધી માનવામાં આવે છે. દરેક ચમકીલી વસ્તુ સોનું નથી હોતી અને દરેક કાળી વસ્તુ ખરાબ નથી હોતી. આ કારણોસર હેલ્ધી ડાયટનું સેવન જરૂરથી કરવું જોઈએ. કાળા ફૂડથી આરોગ્ય સારું રહે છે. અહીંયા અમે તમને કાળા ફૂડના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. 

કાળા અંજીર
પાચન સારું થાય અને ઈમ્યૂનિટી મજબૂત થાય તે માટે કાળા અંજીરનું સેવન જરૂરથી કરવું જોઈએ. કાળા અંજીરનું સેવન કરવાથી મહિલાઓની માસિકધર્મની તકલીફ દૂર થાય છે. નિયમિતરૂપે કાળા અંજીરનું સેવન કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

કાળા ચોખા (Black Rice)
શું તમે ક્યારેય કાળા ચોખાનું સેવન કર્યું છે? કાળા ચોખાનું સેવન કરવાથી ડાયાબિટીસ અને લિવરની સમસ્યા દૂર થાય છે. પાચન સારી રીતે થાય છે અને આંખોની રોશની વધે છે. 

કાળી અડદની દાળ
કાળી અડદની દાળ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કાળી અડદની દાળથી શરીરમાં આયર્ન, ફાઈબર અને ફોલેટ જેવા પોષકતત્ત્વોની આપૂર્તિ થાય છે. લીલી અને પીળી દાળની સરખામણીએ કાળી દાળમાં ભરપૂર પ્રોટીન હોય છે. 

કાળા ચણા
મોટાભાગના લોકોના ઘરમાં કાબૂલી ચણા અને રાજમાનું સેવન કરવામાં આવે છે, પણ કાળા ચણાનું વધુ સેવન કરવામાં આવતું નથી. કાળા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે, જેથી પાચન સારું થાય છે અને ત્વચા ગ્લો કરે છે.

વધુ વાંચો: શું તમે પણ છો બ્રેડના શોખીન? તો થઇ જજો એલર્ટ! વધી શકે છે કેન્સરનું જોખમ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Black Foods Benefits Healthy Food health news in Gujarati include black foods in diet બ્લેક ફૂડ બેનેફિટસ Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ