બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / BJP leader Giriraj lavished praise on Lalu's daughter Rohini, saying she won people's hearts

પ્રશંસા / ભાજપ નેતા ગિરિરાજે લાલુની પુત્રી રોહિણીના કર્યાં મ્હોંફાટ વખાણ, કહ્યું એવું કે લોકોનું દિલ જીતી લીધું

Vishal Khamar

Last Updated: 06:15 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી અને સાંસદ ડો. મીસા ભારતીએ કહ્યું કે તમારી પ્રાર્થનાથી પિતાનું મનોબળ વધ્યું છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવનું સોમવારે (5 નવેમ્બર) સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

  • તમારી પ્રાર્થનથી પિતાનું મનોબળ વધ્યુંઃસાંસદ ડો. મીસા ભારતી
  • લાલુ યાદવનું સોમવારે (5 નવેમ્બર) સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
  • લાલુ યાદવની કિડની અન્ય કોઈએ નહીં પરંતુ તેમની પુત્રી રોહિણી આચાર્યએ દાન કરી

 રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવનું સોમવારે (5 નવેમ્બર) સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. લાલુ યાદવની કિડની અન્ય કોઈએ નહીં પરંતુ તેમની પુત્રી રોહિણી આચાર્યએ દાન કરી છે. આ ટ્રાન્સપ્લાન્ટ પછી, સામાન્ય લોકોથી લઈને ઘણા મોટા રાજકારણીઓ દ્વારા સોશિયલ મીડિયા પર રોહિણીની પ્રશંસા કરવામાં આવી છે.

રોહિણીની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે તેમને તમારા પર ગર્વ છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, “બેટી હો તો રોહિણી આચાર્ય જેવી” તમારા પર ગર્વ છે. તમે આવનારી પેઢીઓ માટે ઉદાહરણ બનશો.

લાલુ યાદવે હોસ્પિટલમાં કહ્યું...
આરજેડી સુપ્રીમો લાલુ યાદવ લાંબા સમયથી કિડની સંબંધિત સમસ્યાથી પીડિત હતા. તે જ સમયે, સોમવારે તેમનું ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળ રહ્યું, ત્યારબાદ આજે તેમની પુત્રી અને સાંસદ ડૉ. મીસા ભારતીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં લાલુ યાદવ બોલતા સંભળાય છે. તેણે કહ્યું, તમે લોકોએ પ્રાર્થના કરી. હવે અમને સારું લાગે છે.

તમારી પ્રાર્થનાથી જ પિતાનું મનોબળ વધ્યુંઃમીસા ભારતી
મીસા ભારતીએ આ વીડિયો શેર કરતા લખ્યું કે " તમારી પ્રાર્થનાથી જ પિતાનું મનોબળ વધ્યું, તેમને સારૂ લાગ્યું. આજે પિતાએ તમારા બધાનો ખૂબ આભાર માન્યો છે." સિંગાપોરમાં લાલુ યાદવના ઓપરેશન પહેલા તેમના પરિવારના ઘણા સભ્યો ત્યાં પહોંચી ગય હતા. સિંગાપોરમાં રાબડી દેવી, તેજસ્વી યાદવ, મીસા ભારતી ઉપરાંત અન્ય ઘણા નજીકના લોકો પણ તેમની સાથે હાજર હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ