બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / BJP Kshatriya led meeting Home Minister Harsh Sanghvi protest against Rupala

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલા સામે વિરોધ ખાળવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક

Ajit Jadeja

Last Updated: 03:46 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે હવે પક્ષના જૂના ક્ષત્રિય નેતાઓ અને પૂર્વ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે

 

પરષોતમ રૂપાલાની ટિકિટ કાપવાની માગ સાથે ક્ષત્રિય સમાજના આક્રોશે ભાજપને હંફાવી દીધું છે. 3 વખત રૂપાલાની માફી અને પાટીલે હાથ જોડ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની માગ પર અડગ છે તેવામાં ગાંધીનગરમાં વધુ એક બેઠક યોજાઇ છે. ભાજપે હવે પક્ષના જૂના ક્ષત્રિય નેતાઓ અને પૂર્વ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આજે પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં ઉપસ્થિત રહ્યા.....આ સાથે ભાજપ અને ક્ષત્રિય સમાજના 9 જેટલા આગેવાનો આ બેઠકમાં વર્તમાન સ્થિતીને લઇ વિમર્શ કરી રહ્યા છે. મહત્વનું છે કે ચૂંટણીના ગણિતમાં ભાજપ દર વખતે નવા પ્રયોગ કરી અનેક નેતાઓને રિટાયર કરી નવા નેતાઓને મેદાને ઉતારે છે. જો કે ક્ષત્રિય સમાજનો રોષનો મુદ્દો એટલો મહાકાય બની ગયો છે કે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત રૂપાણી સરકારના કેબિનેટમાં સામેલ પૂર્વ ક્ષત્રિય નેતાઓને તાત્કાલિક બેઠક માટે બોલાવ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ