બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bikini clad woman rides crowded Delhi bus

અંગ પ્રદર્શન / VIDEO : છે શરમનો છાંટો ! છોકરી બ્રા અને નિકર્સ પહેરીને બસમાં ચઢી ગઈ, કરવા લાગી ઈશારા

Hiralal

Last Updated: 09:26 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની DTC બસમાં એક છોકરી બિકિની અને નિકર્સ પહેરીને ચઢી જતાં પ્રવાસીઓમાં હાહાકાર મચ્યો હતો.

દિલ્હી મેટ્રો તો આમેય બદનામ થઈ ચૂકી છે પરંતુ હવે દિલ્હીની બસો પણ અશ્લિલ હરકતો થવા લાગી છે. ગુરુવારે આ વાતનું એક ઉદાહરણ પણ મળ્યું હતું. દિલ્હીની  DTC બસમાં એક છોકરી બ્રા અને નિકર્સ પહેરીને ચઢી ગઈ હતી અને પછી તેણે ગંદા ગંદા ઈશારા શરુ કર્યા હતાં એવું પણ નથી કે છોકરી માનસિક રીતે અસ્થિર છે તેની સ્થિતિ એકદમ સારી છે તેમ છતાં પણ તેણે જાહેરમાં શરીર પ્રદર્શન શું કામ કર્યું? તે પણ એક સવાલ છે. વીડિયો વાયરલ થતાં લોકો મફતની સલાહ આપવા લાગ્યાં હતા. 

કેટલાક મુસાફરો પણ કરવા લાગ્યાં અશ્લિલ હરકતો 
જોકે કેટલાક આ પ્રસંગનો આનંદ પણ ઉઠાવ્યો હતો અને તેની સામે તાકતાં રહ્યાં હતા. ડ્રાઈવર-કંડક્ટર તેને જોઈને હસવા લાગ્યા. મહિલાએ કેટલાક મુસાફરોને અશ્લીલ હરકતો પણ કરી હતી. જોકે બસમાં બેઠેલા લોકોએ મહિલાની અવગણના કરી હતી અને તેની સામે ફરિયાદ પણ કરી ન હતી. મહિલાઓએ મહિલાને બસમાંથી નીચે ઉતરીને કપડાં પહેરવાનું કહ્યું હતું, પરંતુ એક શખ્સે પોતાના મોબાઇલમાં મહિલાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એક્સ યુઝર્સે પણ આ વીડિયો જોવાની મજા માણી હતી. વીડિયોની વાત કરીએ તો જોવા મળી રહ્યું છે કે બસની સીડી પર એક મહિલા ઉભી છે. તેણે માત્ર બિકિની અને અંડરગાર્મેન્ટ્સ પહેર્યા છે. તે લોકોને જોઈને હસી રહી છે. તેણી તેના શરીરને ઘસતી વખતે તેમની તરફ ઇશારો કરી રહી છે. સીડી પાસેની સીટ પર બેઠેલો માણસ અસહજતા અનુભવે છે અને ઊભી થઈને બીજી સીટ પર બેસી જાય છે.

વધુ વાંચો : VIDEO : સ્ટેડિયમમાં રુપાળી છોકરી જોતા હોશ ખોઈ બેઠો શુભમન ગીલ ! વાયરલ થયું રિએક્શન

લોકોએ કેન્દ્ર સુધી પહોંચાડ્યો મામલો 
એક યુઝરે મંત્રી અમિત શાહ, દિલ્હી પોલીસ, દિલ્હી ગવર્નરને ટેગ કરીને લખ્યું કે તમે બધા દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના જવાબદાર લોકો છો, તમે બધા તમારી જવાબદારીથી ભાગી ન શકો. દેશની રાજધાની દિલ્હીની આ સ્થિતિ છે અને તમે તેને રોકવામાં નિષ્ફળ જઈ રહ્યા છો. એક યુઝરે દિલ્હી પોલીસને ટેગ કરીને લખ્યું કે તેની ધરપકડ કરો. એફઆઈઆર કરીને તેમને જેલમાં ધકેલી દો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Delhi bus Bikini Delhi bus Bikini woman viral video Delhi bus Bikini woman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ