ટેલીવિઝન / 52 વર્ષના સાજિદના પ્રેમમાં 28 વર્ષની સૌંદર્યા? ડેટિંગની ખબરથી ફેન્સ થયા પરેશાન, આખરે થયો મોટો ખુલાસો

bigg boss 16 sajid khan speaks about his rumored relationship with soundarya sharma

બિગ બૉસ 16ના સ્પર્ધક સાજિદ ખાન અને સૌંદર્યા શર્માના રિલેશનશિપના અહેવાલ છેલ્લાં ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે બોલીવુડ ફિલ્મમેકર સાજિદ ખાને આખરે તેના પર રિએક્શન આપ્યું છે. સાજિદ ખાનનો જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પ્રશંસકોનુ માનવુ છે કે બંનેની વચ્ચે ખરેખર કોઈ ખિચડી પાકી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ