બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big News: Modi Cabinet approves this big scheme for millions of children, Anurag Thakur gives information

કેન્દ્રીય / Big News : કરોડો બાળકો માટે મોદી કેબિનેટમાં આ મોટી યોજનાને અપાઈ મંજૂરી, અનુરાગ ઠાકુરે આપી જાણકારી

Hiralal

Last Updated: 03:59 PM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે કરોડો બાળકોના ભોજન માટેની એક મોટી યોજનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.

  • કરોડો બાળકોનું પેટ ભરવા માટે મોદી સરકારે જાહેર કરી મોટી યોજના 
  • કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
  • દેશભરની સ્કુલોમાં શરુ થશે પીએમ પોષણ યોજના 
  • પીએમ પોષણ યોજના 5 વર્ષ સુધી ચાલશે
  • કેન્દ્ર સરકાર 1.31 લાખ કરોડનો ખર્ચ કરશે
  • કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી 

અઠવાડિક કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સમગ્ર દેશભરની 11.2 લાખ સરકારી અને સરકારી અનુદાન લેતી સ્કુલોમાં કરોડો બાળકોને મધ્યાહન ભોજન આપતી પીએણ પોષણ યોજનાને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. 

પીએમ પોષણ યોજના 5 વર્ષ સુધી ચાલશે
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પીએમ પોષણ યોજના 5 વર્ષ સુધી ચાલશે અને આ યોજના માટે કેન્દ્ર સરકાર 1.31 લાખ કરોડનો ખર્ચ કરશે. 

પીએમ પોષણ યોજના લોન્ચ થશે, કરોડો બાળકોનું પેટ ભરાશે 
 

મોદી સરકારે બાળકોના મધ્યાહન ભોજન માટેની મોટી યોજના પીએમ પોષણ યોજનાને મંજૂરી આપી હોવાથી હવેથી આગામી પાંચ વર્ષમાં 11.2 લાખ સરકારી સ્કુલોમાં બાળકોને મફત મધ્યાહન ભોજન પુરુ પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે 1.31 લાખ કરોડનો ખર્ચ કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Thakur Mid Day Meal Modi cabinet PM POSHAN scheme અનુરાગ ઠાકુર પીએમ પોષણ યોજના લોન્ચ મધ્યાહન ભોજન યોજના મીડ ડે મિલ યોજના મોદી કેબિનેટ Modi Cabinet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ