બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Big news Gold Price reached close to 70,000, the price increased by 5000

Gold Price / મોટા સમાચાર! 70,000ની નજીક પહોંચ્યું સોનું, ભાવમાં 5000નો વધારો, હવે કેમ કરાશે દાગીના!

Megha

Last Updated: 10:44 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂ 5 હજારનો વધારો નોંધાયો છે અને આજે સોનાના ભાવે સર્વોચ્ચ સપાટીને વટાવી ગયો છે.

સોનાના ભાવને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા સમયથી સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે એવામાં માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂ. 5 હજારનો વધારો છે જેણે આજે સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે. 

Topic | VTV Gujarati

આજે સોનામાં અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ નોંધાયો છે.  MCX માં પ્રથમ વખત સોનાનો ભાવ 68,800 ને પાર પહોંચ્યો છે.  

Topic | VTV Gujarati

સોનાની કિંમત આજે સ્થાનિક બજારમાં નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત $2,200 પ્રતિ ઔંસની ઉપર છે. આ પહેલા બુધવારે બુલિયન માર્કેટમાં સોનું 65689 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Gold prices rise Gold prices today latest gold price સોનાનો આજનો ભાવ સોનાનો ભાવ Gold Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ