ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / ભાવનગરના સમાચાર / Cricket / bhavanger cricketer in IPL

ગૌરવ / ભાવનગરના આ ટેમ્પો ચાલકનો દીકરો રમી શકે છે IPL, મુંબઈ ઇન્ડિયન્સે બોલાવ્યો ટ્રાયલ માટે

Published By: Gayatri

Last Updated: 09:35 AM, 30 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં વધુ એક ગુજરાતી ક્રિકેટર જોવા મળી શકે છે. ભાવનગરનો ક્રિકેટર IPLમાં મુંબઈની ટીમમાં રમી શકે છે.

ADVERTISEMENT

  • IPLમાં જોવા મળી શકે છે વધુ એક ગુજ્જુ ક્રિકેટર
  • IPLમાં મુંબઇની ટીમમાં રમી શકે છે ભાવનગરનો ક્રિકેટર
  • મુંબઇ ઇન્ડિયન્સે ટ્રાયલ માટે ભાવનગરના યુવાનને બોલાવ્યો

IPLમાં વધુ એક ગુજરાતી ક્રિકેટર જોવા મળી શકે છે. ભાવનગરનો ક્રિકેટર IPLમાં મુંબઈની ટીમમાં રમી શકે છે. ભાવનગરના ચેતન સાકરિયાને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રાયલ માટે બોલાવ્યો છે. હાલ ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી રણજી મેચ રમી રહ્યો છે. 

વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બની શકે છે. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી.

શું કહે છે ચેતન!

પોતાની જર્ની વિશે વાત કરતાં ચેતન કહે છે, મેં 13-14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું. મારા પપ્પા  ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી હાઉસ વાઈફ છે. હું નાનપણથી ભણવામાં સારો હતો અને પરિવારની ઈચ્છા હતી કે,  હું ભણું અને આગળ જઈને અધિકારી બનું. હું 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Cricket IPL 2021 cricketer sports ક્રિકેટ ચેતન સાકરિયા ભાવનગર IPL 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ