બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ગુજરાત / અમદાવાદ / Beware of fake police in Juhapura robbery of 1.36 lakh jewelery

સાવધાન / પોલીસનો વેશ ધરીને આવ્યો લૂંટારો અને મહિલાને છરો બતાવી...: અમદાવાદમાં ચેતવણીરૂપ ઘટના

Khyati

Last Updated: 11:29 AM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લૂંટારૂઓની નવી મોડસ ઓપરેન્ડી,પોલીસના વેશમાં આવીને લૂંટ ચલાવીને ફરાર

  • નકલી પોલીસથી સાવધાન
  • પતિનો અકસ્માત થયો હોવાનું કહીને ઘરમાં ઘુસ્યો
  • મહિલાને છરી બતાવીને ચલાવી લૂંટ

જો તમે ઘરે એકલા હોવ તો કોઇ અજાણ્યા માણસને ઘરમાં પ્રવેશ આપતા પહેલા સોવાર વિચારજો. ભલેને તે પછી પોલીસ જ કેમ ન હોય. શહેરમાં ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ધોળે દહાડે પણ ઘરફોડ ચોરીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 

નકલી પોલીસ બનીને આવેલો લૂંટારૂ દાગીના લઇને ફરાર 

તમારા ઘરમાં જો એકાએક પોલીસ આવી ચઢે તો શું કરો ? પોલીસને જોઇને આપણે આવકારો તો આપીએ જ પરંતુ હવે લૂંટારૂઓએ આ તકનો લાભ ઉઠાવીને અજાણ્યાના ઘરમાં જવાનો બેસ્ટ રસ્તો શોધી નાંખ્યો છે. અમદાવાદાના જુહાપુરામાં નકલી પોલીસ બનીને લૂંટ મચાવી હોવાનું સામે આવ્યું છે. પોતે પોલીસ હોવાની ઓળખ આપીને કહ્યુ કે તમારા પતિનો અકસ્માત થયો છે. એમ કરીને ઘરમાં પ્રવેશ્યો અને બાદમાં છરી બતાવીને મહિલાના દાગીની લૂંટી લીધા.  તિજોરી ખોલીને દાગીનાના 3 બોક્સની લૂંટ કરી. કુલ 1.36 લાખની કિંમતના દાગીના લૂંટીને આરોપી ફરાર થઇ ગયો. ઘટનાને પગલે મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

નકલી પોલીસે માર્યો હતો માર

અગાઉ સુરતના રાંદેરમાં નકલી પોલીસ દ્વારા દુકાનદારને માર મારવાની ઘટના સામે આવી હતી.  રાંદેર ગોરાટ રોડ પર મોડી રાત્રે આ મારામારીની ઘટના બની હતી. આરોપીએ મુબારક પટેલે પોલીસમાં નોકરી કરતા હોવાથી ઓળખ આપી હતી. જે બાદ સિગારેટ લેવા બંધ દુકાન ખોલવા બબાલ કરી હતી. જે બાદ દુકાનદારને મારમાર્યો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ