બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / best chakna with beer why most people like peanuts with beer

તમને ખબર છે? / બીયર સાથે સીંગદાણા કેમ લોકોની પહેલી પસંદ, વૈજ્ઞાનિક કારણ કરે છે કામ

Arohi

Last Updated: 05:22 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Peanuts With Beer: તમે કોઈ મોટા શહેરમાં હોવ કે નાના શહેરમાં, બારમાં જતાની સાથે જ તમારી સામે સૌથી પહેલા કોમ્પ્લીમેન્ટ્રી ચખના માટે સોલ્ટેડ મગફળી મુકવામાં આવે છે. હવે સવાલ એ ઉઠે છે કે બારમાં મગફળી જ કેમ આપવામાં આવે છે?

દારૂ પીનાર મોટાભાગના લોકો મગફળીને ચખનાના રૂપમાં સૌથી પહેલા ખાવાનું પસંદ કરે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે દારૂ પીતા લોકો મગફળીને આટલી બધી કેમ પસંદ કરે છે? આ મગફળીઓમાં એવું શું હોય છે કે તેને ચખાના રૂપમાં સૌથી પહેલા પસંદ કરવામાં આવે છે. આવો તમને તેના પાછળનું વિજ્ઞાન સમજાવીએ. 

મગફળી ખાવા પાછળનું સાયન્સ 
હકીકતે બીયર હોય કે દારૂ તેનો સ્વાદ હંમેશા કડવો જ હોય છે. સોલ્ટેડ પીનટ્સના દાણા આ કડવાસને ઓછી કરવા અને મોંઢાનો સ્વાદ બદલવામાં મદદ કરે છે અને બીયર કે દારૂની કડવાસને ઓછી કરવામાં મદદ કરે છે. આજ કારણ છે કે મોટાભાગના લોકોને દારૂની સાથે પ્લેન સોલ્ટેડ મગફળી ખાવાનું પસંદ હોય છે. 

બારની કોમ્પ્લીમેન્ટ્રી મગફળી 
તમે કોઈ મોટા શહેરમાં હોવ કે નાના શહેરમાં, બારમાં જતાની સાથે જ તમારી સામે સૌથી પહેલા કોમ્પ્લીમેન્ટ્રી ચખના માટે સોલ્ટેડ મગફળી મુકવામાં આવે છે. હવે સવાલ એ ઉઠે છે કે બારમાં મગફળી જ કેમ આપવામાં આવે છે? તે ઈચ્છે તો ચણા કે પછી કોઈ બીજા કોમ્પ્લીમેન્ટ્રી ચખના માટે સોલ્ટેડ મગફળી ખાવાના પાછળ એક સાયન્સ છે. આ સાયન્સ છે તરસ વધવાની. 

વધુ વાંચો: પ્રેમીને પડતો મૂક્યો! બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડની સાવકી માં બની તેની ગર્લફ્રેન્ડ, બન્યું અજીબ

હકીકતે મીઠા વાળી મગફળીમાં એક ગુણ હોય છે જે તમારા મોંઢાની અંદર જતા જ તમારા ગળાને કેરૂ કરી નાખે છે. એટલે કે ગળાની અંદરનું મોઈસ્ચર ઓછુ કરી દે છે. એવામાં તમને તરત તરસ લાગે છે અને તમે બીયર કે પછી કોઈ બીજો દારૂ ઓર્ડર કરો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ