બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Bernard Arnault pips Amazon Jeff Bezos and Tesla Elon Musk to bag the top spot in billionaires list

બિઝનેસ / જેફ બેજોસને પછાડી 72 વર્ષના આ વ્યક્તિ બન્યા વિશ્વમાં સૌથી ધનિક, મસ્ક તો ક્યાંય પાછળ

Published By: Parth

Last Updated: 07:29 PM, 6 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Louis Vuittonના ચીફ બર્નાર્ડ આર્નોલ્ટે જેફ બેઝોઝને મુક્યા પાછળ અને બન્યા દુનિયાના સૌથી પૈસાપાત્ર વ્યક્તિ

  • -બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ
  • -એમેઝોનના માલિકને મુક્યુ પાછળ
  • -$194.9ની આવકના માલિક છે બર્નાર્ડ

બિઝનેસમાં બધાને પછાડ્યા 
Louis Vuitton Moet Hennessy (LVMH)ના ચેરમેન બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનીક વ્યક્તિ બન્યા છે. તેમણે એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસને પાછળ મુક્યુ છે. ફોર્બસ રીયલ-ટાઇમ બીલીયર્સ લીસ્ટ મુજબ આ ફ્રેન્ચ બિઝનેસ ઉદ્યોગપતિની આવક $198.9 બીલીયન નોંધાઇ છે. 

બેઝોસ અને મસ્ક પણ પાછળ 
અર્નોલ્ટે અગાઉ ડિસેમ્બર 2019, જાન્યુઆરી 2020, મે 2021 અને હાલ જુલાઇ 2021માં આ સિદ્ધિ મેળવી છે. બેઝોસની આવક $194.9 બીલીયન નોંધાઇ ત્યારે ટેસ્લા અને SpaceX ચીફ એલન મસ્કની આવક $185.5 બીલીયન નોંધાઇ છે

કઈ રીતે કર્યો કમાલ 
એર્નોલ્ટે હાલમાં જ 538 મિલિયન ડોલરના પોતાની જ ફ્રેન્ચ લેબલ ધરાવતી બ્રાન્ડના શૅર હસ્તગત કર્યા. તેણે     ટેસ્લા અને સ્પેસ xના માલિકોને ત્યારે     પાછળ મુક્યા કે જ્યારે તેની કંપનીએ પોતાની પ્રથમ ત્રી-માસિક આવક (quarter revenue)ને €14 (14 યુરોસ્) સુધી પહોંચાડીને 2020ની સરખામણીએ 32% ઉછાળો કર્યો.

શેની છે કંપની 
LVHM પોતાની નીચે 70 વિભિન્ન બ્રાંડ પર દેખરેખ રાખે છે. જેમાં લુઇય વીટન, સેફોરા, ટિફની એન્ડ કંપની, સ્ટેલા મેકકાર્ટની, ગુચી, ક્રિશ્ચિયન ડિયોર, ગિવેન્ચી વગેરેનો સમાવેષ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amazon Jeff Bezos Bernard Arnault world richest person business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ