ફોનની 3% બેટરી પણ ચાલશે 1 કલાક, ON કરી દો બસ આ 1 સેટિંગ

By : juhiparikh 05:43 PM, 19 January 2018 | Updated : 06:06 PM, 19 January 2018
અહીંયા તમને  અમે ફોનની એક એવી સેટિંગ વિશે વાત કરીશું જેણે તમે ફોનમાં ઑન કરી દો છો તો તમારા ફોનની 3%ની બેટરી હશે તો પણ 1 કલાક સુધી ચાલશે. જ્યારે ફોનની બેટરી લૉ હોય અને તમે ફોન ચાર્જ નથી કરી શકતા તો તમે આ સેટિંગને ઑન કરીને ફોનની બેટરીને બચાવી શકો છો.

ઘણા ફોનમાં આ સેટિંગ ઑન થઇને જ આવે છે તો કેટલાક ફોનમાં ઑન કરવું પડે છે. બેટરીની આ સેટિંગ તમારા સ્માર્ટફોનની સેટિંગ ઑપ્શનમાં જ મળશે.

Step 1  સૌથી પહેલા ફોનની સેટિંગના જાઓ, જ્યાં તમને Battery નો ઑપ્શન મળશે જેના પર ટેપ કરો

Step 2 જ્યાં તમને Battery Saverનો ઑપ્શન મળશે, તેને ઑન કરી દો. જેને ઑન કર્યા પછી તમારા ફોનની 5%ની બેટરી પણ 1 કલાક સુધી ચાલી જશે.

Step 3 આ ફોનની બેટરી લૉ થવા પર  Battery Saver સેટિંગ ઑન કરવા પર પૉપ અપ આવે છે, જેને ઑન કરી લેવું જોઇએ. ઘણા ફોનમાં આ Power Saving Modeમાં નામથી મળશે. આ ઑપ્શનમાં તમે ઇચ્છો તો હંમેશા ઑન કરીને રાખી શકો છો. જે તમારા સ્માર્ટફોનની બેટરીને સેવ કરશે.Recent Story

Popular Story