બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / basant panchami 2022 saraswati puja according to zodiac

આશીર્વાદ / વસંત પંચમીએ વિદ્યા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ, રાશિ અનુસાર કરો આટલું કામ, મા સરસ્વતી વરસાવશે કૃપા

Premal

Last Updated: 06:45 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસંત પંચમીના દિવસે વિદ્યા અને બુદ્ધીની દેવી સરસ્વતીની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવી છે. વર્ષ 2022માં વસંત પંચમી 5 ફેબ્રુઆરી શનિવારના દિવસે આવી રહી છે. આ દિવસે માં સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધી અને જ્ઞાનનો આશીર્વાદ મળે છે. તો ચાલો જાણીએ કે વસંત પંચમી એટલેકે સરસ્વતી પૂજાના દિવસે રાશિ અનુસાર શું કરવુ પડશે.

  • વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની ઉપાસના શ્રેષ્ઠ
  • માં સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધી અને જ્ઞાનનો મળે છે આશીર્વાદ
  • વસંત પંચમીના દિવસે રાશિ અનુસાર જાતકોએ શું કરવુ જોઈએ

મેષ

સરસ્વતી પૂજાના દિવસે માં સરસ્વતી કવચનો પાઠ કરો. જેનાથી બુદ્ધીની પ્રાપ્તિ થાય છે. આ સાથે કામમાં એકાગ્રતા આવે છે.

વૃષભ

દેવી સરસ્વતીને પ્રસન્ન કરી તેનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સફેદ ચંદનનું તિલક લગાડો. આ સાથે સફેદ ફૂલ પણ અર્પણ કરો. આમ કરવાથી જ્ઞાનમાં વધારો થશે.

મિથુન

વસંત પંચમીના દિવસે માં સરસ્વતીને લીલા રંગની કલમ અર્પણ કરો. આ સાથે આવુ કરતી વખતે તેમને તમારી મનોકામના કહો.  

કર્ક

સરસ્વતી પૂજાના પ્રસંગે માતાને ખીરનો ભોગ અર્પણ કરો. જે લોકો સંગીતની વિદ્યા સાથે સંકળાયેલા છે, તેમના માટે આ લાભકારી રહેશે. 

સિંહ

વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનું પૂજન કરતી વખતે ગાયત્રી મંત્રના ઓછામાં ઓછા 27 વખત જાપ કરો. જેટલા વધુ જાપ કરશો તેટલો વધુ લાભ થશે. આ જાપ કરવાથી વિદેશમાં અભ્યાસ કરનારા લોકોની મનોકામના પૂર્ણ થશે. 

કન્યા

વસંત પંચમીના દિવસે નાના બાળકોને અભ્યાસની સામગ્રી ભેટમાં આપો. આમ કરવાથી અભ્યાસમાં આવી રહેલી અડચણો દૂર થાય છે.  

તુલા

વસંત પંચમીના દિવસે કોઈ બ્રાહ્મણને સફેદ વસ્ત્રનું દાન કરો. જો વિદ્યાર્થી દાન કરે તો તેને વાણીની સમસ્યા દૂર થાય છે.

વૃશ્વિક

વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની આરાધના કરો. આ સાથે માતાની પૂજા કર્યા બાદ માતાને લાલ રંગની કલમ અર્પણ કરો. આમ કરવાથી યાદશક્તિ વધશે. 

ધન

સરસ્વતી પૂજાના દિવસે માતાને પીળા રંગની મિઠાઈનો ભોગ અર્પણ કરો. જેનાથી નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થાય છે. આ સાથે ઉચ્ચ શિક્ષણની કામના પૂર્ણ થાય છે. 

મકર

વસંત પંચમીના દિવસે નિર્ધન વ્યક્તિને સફેદ રંગનું અનાજ દાનમાં આપો. આમ કરવાથી બુદ્ધીનો વિકાસ થાય છે. 

કુંભ

વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોમાં સ્કૂલ બેગ અથવા અન્ય ભણવા લખવાની ચીજ વસ્તુઓનું દાન કરો. જેનાથી માં સરસ્વતીની કૃપા રહેશે. 

મીન

સરસ્વતી પૂજાના દિવસે કન્યાઓને પીળા રંગના કપડાનુ દાન આપો. આ દાન કરવાથી કારકિર્દીમાં આવનારી સમસ્યાનું સમધાન થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ