બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / BAOU will provide free education to children who have lost their parents in Corona

શિક્ષણ વિભાગ / ગુજરાતની આ યુનિવર્સિટીની મોટી પહેલ, કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને મફત શિક્ષણ આપશે

Kiran

Last Updated: 09:15 AM, 24 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે યુનિવર્સિટી અનાથ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને ફ્રીમાં આપશે પ્રવેશ

કોરોના દેશ અને દુનિયામાં કહેર મચાવ્યો છે,  ત્યારે રાજ્યમાં ચાલતી ઓપન યુનિવર્સિટી દ્વારા અનાથ થયેલા બાળકોને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

યુનિવર્સિટીએ કોરોના કાળમાં એક મહત્વનો નિર્ણય

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કોરોના કાળમાં એક મહત્વનો નિર્ણય લીધો છે, આ નિર્ણય પ્રમાણે કોરોના સમયમાં જો ઘરમાં પરિવાર સભ્યનું મોત થાય અને તે ઘરમાં એકલો કમાનાર હોય તો  તેના સંતાનોને બાબા સાહેબ ઓપન યુનિવસિર્ટીમાં પ્રવેશ આપશે. પરતું પિતાનું અવસાર થાય તો દિકરીને પ્રવેશ મળશે અને માતા પિતા બંનેનું કોરોનામાં મૃત્યું થાય તો દિકરો કે દીકરી બંન્નેને ફ્રીમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.



રાજ્ય સરકાર  અનાથ બાળકોને 18 વર્ષ થાય ત્યાં સુધી સહાય 

મહત્વનું છે કે દિલ્હી સરકાર અને મધ્યપ્રદેશ સહિત ગુજરાત સરકાર પણ કોરોના કાળમાં માતા પિતા ગુમાવનાર બાળકોને  માસિક 4 હજાર ચુકવવાની જાહેરાત કરી છે પરતું બાળક 18 વર્ષનું  થાય ત્યાં સુધી આ સહાય મળવા પાત્ર રહેશ, ત્યારે સવાલ એ થાય કે બાળક જ્યારે 18 વર્ષ પૂરા કરશે ત્યારે શું કમાતો થઈ જશે ? 18 વર્ષ પછી બાળકાના શિક્ષણ અને ભવિષ્યનું શું ? બીજી સવાલ એ પણ થાય છે કે જો માતા-પિતા બંને ગુમાવ્યા હશે તો જ સરકાર સહાય કરાશે પરંતું કોરોના કાળમાં પિતા કે માતા ગુમાવનાર બાળકોનું શું થશે?  જો વાત કરવામાં આવે તો કોરોના મહામારી વકરી એની પાછળ તંત્ર જવાબદાર છે, ચૂંટણી ટાંણે રેલીઓ અને સભાઓ ગજવી સરેઆમ નિયમોની ઐસીતૈસી કરી  મહામારીને આમંત્રણ આપવામાં આવ્યું. કોવિડ ગાઈડ લાઈનના નિયમો ઉલ્લઘંન કરવામાં આવ્યા, ખુદ સરકારી બાબાઓ જ નિયમોના ધજાગરા ઉડાવતા સામે આવ્યા કેટલાય કિસ્સાઓ છે. 

અન્ય યુનિવર્સિટીઓ આવો નિર્ણય લેશે ?

ત્યારે કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોને સહાય કરવી ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ મહત્વનો સારો નિર્ણય કહી શકાય, ઓપન યુનિવર્સિટીમાં ચુકવવામાં આવતી ફી નો દર નજીવો હોય છે જે પ્રાથમિક શિક્ષણ પાછળ થતા ખર્ચે જેટલો કહી શકાય, પરંતું રાજ્યમાં આવેલી અન્ય યુનિવર્સિટીઓ આવો નિર્ણય લેશે, જો કે યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય મોંઘું થઈ રહ્યુ છે ત્યારે અન્ય યુનિવર્સિટીઓ પણ અનાથ થયેલા બાળકોને ફ્રીમાં શિક્ષણ કાર્ય પૂરૂ પાડશે.     

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ