તમારા કામનું / જલ્દી પતાવી લો બૅન્કના કામકાજ: આ તારીખે દેશભરમાં હડતાળ, ATM સેવાઓને પણ થશે અસર

bank strike atm operation likely to be affected as bank employees to go on strike

જો તમારી પાસે બેંકનુ કોઈ કામ છે તો આજકાલમાં પતાવી નાખો. ઑલ ઈન્ડિયા બેંક એમ્પલૉય એસોસિએશને એક દિવસની હડતાળની જાહેરાત કરી છે. જેનાથી બેંકિંગ સેવાઓથી લઇને એટીએમ સેવા પ્રભાવિત રહી શકે છે. આવો જાણીએ વિસ્તારપૂર્વક.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ