બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : ક્રાઈમ બ્રાન્ચ બહાર બાગ્લાદેશીઓએ કર્યો હોબાળો, પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી

ઘર્ષણ / VIDEO : ક્રાઈમ બ્રાન્ચ બહાર બાગ્લાદેશીઓએ કર્યો હોબાળો, પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી

Last Updated: 02:43 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેરકાયદે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓને એકઠા કરી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્યુમેન્ટ્સ વેરિફીકેશન સમયે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો

પહેલગામ આતંકી હુમલા બાદ ગેરકાયદે રીતે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી ચાલી રહી છે જે અંતર્ગત આજે અમદાવાદમાંથી 890થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઇ હતી.. અને આ તમામની પૂછપરછ અને ડોક્યુમેન્ટ્સનું વેરિફીકેશન હાથ ધરાયું હતું.

ગેરકાયદે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓને એકઠા કરી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્યુમેન્ટ્સ વેરિફીકેશન સમયે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, સુરત-અમદાવાદમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત

બાંગ્લાદેશી મહિલાઓએ ઝપાઝપી પણ કરી હતી.. તમામ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સનું વેરિફીકેશન થયા બાદ તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અમદાવાદ પોલીસે કુલ 890 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uproar Bangladeshi Women Ahmedabad Crime Branch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ