બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Bangladesh vs New Zealand 3rd ODI Mushfiqur Rahim kicked the stumped to save himself from getting out

ગજબ.. / BAN vs NZ: મુશફિકુર રહીમને સ્ટંપ પર પગ મારવો ભારે પડ્યો, થયો અજીબ રીતે આઉટ, ક્રિકેટમાં પહેલું વહેલું બન્યું આવું

Vaidehi

Last Updated: 07:00 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડની સામે ત્રીજી વનડેમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 171 રન જ બનાવી શકી. પરંતુ બાંગ્લાદેશની ઈનિંગમાં સૌથી વધુ ચોંકાવનારી વિકેટ મુશ્ફિકુર રહીમની રહી જેમણે પોતે જ સ્ટંપ્સ પર લાત મારી દીધી.

  • ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વનડે પણ સમાપ્ત
  • બાંગ્લાદેશ આ મેચમાં પણ માત્ર 171 રન બનાવી શકી
  • અનુભવી બેટ્સમેન મુશ્ફિકર રહીમની વિકેટ સૌથી વિચિત્ર

Bangladesh vs New Zealand 3rd ODI: ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝની ત્રીજી મેચમાં બાંગ્લાદેશી ટીમનાં બેટ્સમેન ફરી એકવાર ફેઈલ ગયાં. દ્વિતીય વનડેમાં હાર્યા બાદ ત્રીજી મેચમાં પણ આ ટીમ 171 રન જ બનાવી શકી. માત્ર કેપ્ટન નઝમુલ હસન શાંતો 76 રન બનાવી શક્યાં. સૌથી વિચિત્ર ઘટના તો ત્યારે બની જ્યારે અનુભવી ખેલાડી અને વિકેટકીપર મુશ્ફિકર રહીમ આઉટ થયાં. તેમણે પોતાના સ્ટંપ્સ પર લાત મારી દીધી હતી. રહીમ જે રીતે આઉટ થયાં તેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. જુઓ વીડિયો.

કિકથી સ્ટંપ ઊડી ગયાં
મુશ્ફિકર રહીમ 16મી ઓવરમાં લોકી ફર્ગ્યુસનનો સામનો કરી રહ્યાં હતાં. તેમની પહેલી બોલને રહીમે ડિફેંસ કરી અને તે સ્ટંપ પર જઈને લાગી. રહીમે બોલને રોકવા માટે કિક મારી પણ આ કિક સ્ટંપને લાગી ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમની લાતથી બોલ તો સ્ટંપથી દૂર થઈ ગયો પણ કિકથી સ્ટંપ ઊડી ગયાં. રહીમ હિટ-વિકેટની જગ્યાએ બોલ્ડ આઉટ થયાં.

કીવી બોલર્સનો કમાલ
કીવી બોલર્સે સતત બીજી વખત બાંગ્લાદેશને 50 ઓવરથી પહેલા જ સમેટી લીધી. બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે 86 રનોથી જીત મેળવી હતી. એ મેચમાં લેગ સ્પિનર ઈશ સોઢીએ 39 રન આપીને 6 વિકેટ મેળવી હતી જે વનડેમાં તેમનું બેસ્ટ પ્રદર્શન હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ