બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Aadhaarને લઇ 30 સપ્ટેમ્બર સુધી દરેક પેરેન્ટ્સ પતાવી દે આ કામ, નહીંતર આપવા પડશે પૈસા!
5 ફોટો ગેલેરી
Last Updated: 06:31 PM, 18 August 2026
1/5
જો તમારા ઘરમાં નાનું બાળક છે અને તેનું Aadhaar બની ચૂક્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. UIDAI ના નિયમો અનુસાર, જ્યારે બાળક 5 વર્ષની ઉંમર પૂરી કરે છે અને ત્યારબાદ જ્યારે 15 વર્ષનું થાય છે, ત્યારે 'Mandatory Biometric Update' કરાવવું ફરજિયાત છે. આ અપડેટમાં બાળકની નવી ફોટો, આંગળીઓના નિશાન (Fingerprints) અને બંને આંખોની આઇરિસ (Iris) ની માહિતી સિસ્ટમમાં નવીકરણ કરવામાં આવે છે.
2/5
3/5
બાળકોના આધાર કાર્ડ સામાન્ય રીતે નાની ઉંમરે બની જાય છે, જેમાં માત્ર બાળકની બાળપણની ફોટો અને પ્રાથમિક વિગતો હોય છે. 5 વર્ષ અને 15 વર્ષ પછી બાળકની શારીરિક રેખાઓ અને બાયોમેટ્રિક્સ બદલાય છે. આથી 5 અને 15 વર્ષે બાળકનું ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન અને નવો ફોટો અપલોડ કરવો જરૂરી છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકના આધાર નંબર બદલાતા નથી, જૂનો Aadhaar નંબર જ ચાલુ રહે છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ