બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આજે IPO ખુલ્યો અને ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 165 રૂપિયા, આઈપીઓમાં લિસ્ટિંગ પર મળશે જબરદસ્ત રિટર્ન

સ્ટોક માર્કેટ / આજે IPO ખુલ્યો અને ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 165 રૂપિયા, આઈપીઓમાં લિસ્ટિંગ પર મળશે જબરદસ્ત રિટર્ન

Last Updated: 02:57 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Awfis Space Solution IPO: ગ્રે માર્કેટમાં કંપનીના શેર 165 રૂપિયાના પ્રીમિયમની સાથે ટ્રેન્ડ કરી રહ્યા છે. IPOની પ્રાઈસ બેંક 364-383 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીની તરફથી મંગળવારે કહેવામાં આવ્યું કે ઈશ્યૂ ખુલવાના પહેલા દિવસે એન્કટર રોકાણકાર પાસેથી 268.61 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે.

જો તમે પણ શેર બજાર કે IPOમાં રોકાણ કરો છો તો આ ખબર તમારા કામની છે. ઓફિસ સ્પેસ વેપારીઓ સાથે જોડાયેલી કંપની ઓફિસ સ્પેસ સોલ્યૂશંસ લિમિટેડનો 599 કરોડ રૂપિયાનો IPO 22 મે બુધવારે ઓપન થશે.

share-2

IPOનું સબ્સક્રિપ્શન આજથી શરૂ થઈને 24મે સુધી ચાલશે. હાલ ગ્રે માર્કેટમાં કંપનીના શેર 165 રૂપિયાના પ્રીમિયમની સાથે ટ્રેન્ડ કરી રહ્યા છે. IPOના પ્રાઈસ બેંડ 364-383 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા છે. કંપનીની તરફથી મંગળવારે જણાવવામાં આવ્યું છે કે ઈશ્યૂ ખુલવાના પહેલા દિવસે એન્કટર રોકાણકારથી 268.61 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે.

IPOની સાઈઝ લગભગ 599 કરોડ રૂપિયા

કંપનીના શર સ્ટોક એક્સચેન્જ પર 30મેએ લિસ્ટિંગ થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. 364-383 રૂપિયાની પ્રાઈસ બેંડ અનુસાર રોકાણકાર એક લોડમાં 39 શેર પર દાવ લગાવી શકે છે. IPOની સાઈઝ લગભગ 599 કરોડ રૂપિયા પર કંપનીના માર્કેટ કેપ 2,659 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે.

share

ઓફિસ સ્પેસ સોલ્યૂશંસના IPOમાં બે પ્રકારના શેરના વેચાણ કરવામાં આવી રહ્યા છે. પહેલા વેચાણ હેઠળ કંપની 128 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે. બીજુ વેચાણ ઓએફએસ દ્વારા થશે. જેમાં હાલના શેરહોલ્ડર પોતાના શેર વેચી રહ્યા છે. આ ઓફર હેઠળ 490.72 કરોડ રૂપિયાના 1,22,95,699 શેર વેચવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો: આ સસ્તી દવા તમને હાર્ટ એટેકથી આવતા મોતથી બચાવશે, હંમેશા ખીસ્સામાં રાખવાની સલાહ

શું કામ કરે છે કંપની?

ઓફિસ સ્પેસ સોલ્યૂશંસ ભારતમાં સૌથી વધારે જગ્યા પર કામ કરવા માટે ફ્લેક્સીબલ વર્કસ્પેસ આપે છે. ઓફિસ સ્પેસ સોલ્યૂશંસની તરફથી દરે પ્રકારની કંપનીઓ જેમ કે નાના સ્ટાર્ટ અપ કે મલ્ટીનેશનલ કંપની, તેમની જરૂરિયાતના અનુસાર ઓફિસ ઉપલબ્ધ કરવામાં આવે છે. તમે કંપની પાસેથી ફક્ત એક ડેસ્ક ભાડે લઈ શકો છો અથવા તો આખી ટીમ માટે મોટી ઓફિસ સ્પેસ પણ લઈ શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

IPO સ્ટોક માર્કેટ Awfis Space Solution IPO Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ