બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 18 તારીખે થશે આ કંપનીનું લિસ્ટિંગ, આટલી કિંમતે થઈ શકે છે લિસ્ટ, થશે જબરજસ્ત ફાયદો

photo-story

5 ફોટો ગેલેરી

સ્ટોક માર્કેટ / 18 તારીખે થશે આ કંપનીનું લિસ્ટિંગ, આટલી કિંમતે થઈ શકે છે લિસ્ટ, થશે જબરજસ્ત ફાયદો

Last Updated: 09:54 AM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શેર બજારમાં વધુ એક IPO આવી રહ્યો છે. આ IPO શેર બજારમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. તે એક ટ્રાવેલ એજન્સી કંપનીનો IPO છે, જે લોકોને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા બસ, ટ્રેન, ફ્લાઇટ ટિકિટ બુક કરવાની મંજૂરી આપે છે

1/5

photoStories-logo

1. વધુ એક IPO

શેર બજારમાં વધુ એક IPO આવી રહ્યો છે. આ IPO શેર બજારમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. તે એક ટ્રાવેલ એજન્સી કંપનીનો IPO છે, જે લોકોને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા બસ, ટ્રેન, ફ્લાઇટ ટિકિટ બુક કરવાની મંજૂરી આપે છે. આ 2006માં સ્થપાયેલી ઇક્સિગોની મૂળ કંપની લે ટ્રેવેન્યુઝ ટેકનોલોજી લિમિટેડનો IPO છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઇક્સિગો કંપની

ઇક્સિગોનો IPO 10 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 12 જૂને બંધ થયો હતો. તેના શેર 13 જૂને ફાળવવામાં આવ્યા હતા. IPO 18 જૂન, 2024ના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે. ixigo IPOની બુક વેલ્યુ 740.10 કરોડ રૂપિયા છે. તેમાંથી 1.29 કરોડ શેર ફ્રેશ ઇશ્યૂ દ્વારા ઓફર કરવામાં આવશે, જ્યારે 6.67 કરોડ શેર 620.10 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ માટે ઓફર કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પ્રાઇસ બેન્ડ

ઇક્સિગો IPO ની પ્રાઇસ બેન્ડ ₹88 થી ₹93 પ્રતિ શેર છે. લઘુતમ લોટ સાઇઝ 161 શેર છે. તેમાં ઓછામાં ઓછું 14,973 રૂપિયાનું રોકાણ જરૂરી છે. જ્યારે sNII 14 લોટના 2,254 શેર સાથે ₹209,622નું રોકાણ કરી શકે છે અને bNII ઓછામાં ઓછા 67 લોટ અથવા 10,787 શેર ખરીદીને ₹ 1,003,191 નું રોકાણ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 10 ગણો સબસ્ક્રાઇબ

IPOને કુલ 98.10 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. રિટેલ રોકાણકારો દ્વારા તેને 53.95 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. તેને QIB દ્વારા 106.73 ગણો અને NII કેટેગરી દ્વારા 110.25 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. લોકોએ આ IPOમાં કુલ 39,931.04 રૂપિયાની બાજી લગાવી હતી. જો કે, શેરની ફાળવણી પછી, બાકીના લોકોને પરત કરવામાં આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પૈસા કમાવવાની તક

પૈસા કમાવવાની સારી તક! ઇક્સિગો IPOનું GMP ₹29 છે, જ્યારે તેની પ્રાઇસ બેન્ડ ₹93 છે. આવી સ્થિતિમાં આ કંપનીનો IPO 122 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે. એક અંદાજ મુજબ જો કંપની શેર બજારમાં લિસ્ટ થશે તો તેનો પ્રતિ શેર નફો 31.18 ટકા રહેશે. (નોંધઃ કોઇપણ IPO કે સ્ટોકમાં પૈસા લગાવતા પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટસ પાસેથી સલાહ અવશ્ય લો )

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IPO ixigo Stock Market

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ