બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પોષકતત્વોથી ભરપૂર આ 5 વસ્તુઓને કાચાને બદલે બાફીને ખાવી વધુ ફાયદાકારક

photo-story

6 ફોટો ગેલેરી

લાઈફસ્ટાઈલ / પોષકતત્વોથી ભરપૂર આ 5 વસ્તુઓને કાચાને બદલે બાફીને ખાવી વધુ ફાયદાકારક

Last Updated: 11:16 AM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એવું કહેવાય છે કે ખોરાકને તળવા કરતાં બાફીને ખાવું વધુ સારું અને ગુણકારી માનવામાં આવે છે. એવી જ રીતે કેટલીક શાકભાજીને પણ કાચી ખાવાની જગ્યા પર બાફીને ખાવામાં આવે તો વધુ ફાયદો થાય છે. આજે અમે તમને એવાં જ 5 શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1/6

photoStories-logo

1. શાકભાજીને બાફીને ખાવી

જ્યારે શાકભાજીને બાફવામાં આવે છે, ત્યારે તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો સુરક્ષિત રહે છે. સાથે જ જે પાણીમાં બાફવામાં આવે એ પાણી પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેનો ઉપયોગ વેજીટેબલ ગ્રેવી, સૂપ અને ચટણી બનાવવામાં કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બટાકા

બટાકા ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને બટાકાને વિવિધ શાકભાજી સાથે રાંધીને ખાવામાં આવે છે. બટાટાના સંપૂર્ણ સ્વાસ્થ્ય લાભ તેને બાફયા પછી જ મળે છે અને શરીરને વધુ પોષણ પણ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બ્રોકોલી

ઘણા લોકોને બ્રોકોલી કાચી ખાવી ગમે છે, પરંતુ તેને બાફીને ખાવાથી વધુ પોષણ મળે છે. તેમાં ફાઈબર, ફેટી એસિડ્સ અને વિટામિન્સ સહિત અનેક ગુણધર્મો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પાલક

બાફેલી પાલક ખાવાથી તેનું સંપૂર્ણ પોષણ મળે છે. પાલકની સાથે તમે શિયાળામાં મળતી મેથીને પણ ઉકાળીને ખાઈ શકો છો. બાફેલા લીલા શાકભાજી ખાવાથી આંખની સમસ્યામાં રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગાજર

ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે ગાજરને કાચા ખાવાની સાથે જો તે બાફીને ખાવામાં આવે તો વધુ ફાયદો થશે. ગાજરને આ રીતે ખાવાથી તમારા શરીર માટે તેમાં હાજર બીટા કેરોટીનને શોષવાનું સરળ બને છે અને બીટા કેરોટીન શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શક્કરિયા

બટેટાની જેમ શક્કરિયાને પણ આહારનો ભાગ બનાવી શકાય છે. આમાં સારી માત્રામાં બીટા કેરોટીન, એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામીન E હોય છે. તમે શક્કરિયાને બાફીને અથવા શેકીને ખાવાથી સંપૂર્ણ લાભ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vegetables Healthy Diet boiled Vegetables

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ