બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર, ટેકાના ભાવમાં વધારો કરવાની ભલામણ

ખુશખબર / શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર, ટેકાના ભાવમાં વધારો કરવાની ભલામણ

Last Updated: 11:58 AM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેકાના ભાવ ટન દીઠ રૂપિયા 6 હજાર થઇ શકે છે. આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે.. ટેકાના ભાવ ટન દીઠ રૂપિયા 6 હજાર થઇ શકે છે. આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવી છે.

ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો હેતુ

CM ભૂપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ ભલામણ કરી છે. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં આ ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યના આ વિસ્તારોમાં આજે ખાબકશે ધમધોકાર, જાણો તમારે ત્યાં ક્યારે પડશે વરસાદ?

હાલ શેરડીનો ટેકાનો ભાવ ટન દિઠ 3400 રૂપિયા

હાલ શેરડીના ટન દીઠ ટેકાના ભાવ 3400 રૂપિયા છે . દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે . ખાંડની લઘુતમ કિંમત પ્રતિ કિલો રૂ.31 થી વધારી રૂ.45 કરવા ખેડૂતોની માંગ છે. ખાંડની કિંમત વધે તો જ 6 હજાર રૂપિયા પોષણક્ષમ ભાવ આપી શકાય.

PROMOTIONAL 12

સંકળાયેલા મુદ્દાઓ

CM Recommendation Sugarcane
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ