બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટ અગ્નિકાંડના આરોપીનું જુનું કારસ્તાન આવ્યું સામે, યુવકને આપઘાત માટે કર્યો હતો મજબૂર

રાજકોટ / રાજકોટ અગ્નિકાંડના આરોપીનું જુનું કારસ્તાન આવ્યું સામે, યુવકને આપઘાત માટે કર્યો હતો મજબૂર

Last Updated: 11:12 AM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતીન જૈને સતિષ નામના યુવક પાસેથી 16 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. બાદમાં અનેક વખત પૈસા પરત માંગવા છતા નીતીને સતિષને તેના પૈસા પરત આપ્યા ન હતા

રાજકોટ અગ્નિકાંડવાળા ટીઆરપી ગેમ ઝોનમાં ભાગીદાર નીતીન જૈનનું વધુ એક ગુનાઇત કારસ્તાન સામે આવ્યું છે. નીતીન જૈને સતિષ નામના યુવક પાસેથી 16 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. બાદમાં અનેક વખત પૈસા પરત માંગવા છતા નીતીને સતિષને તેના પૈસા પરત આપ્યા ન હતા. .. જેને પગલે સતિષને આપઘાત કરવો પડ્યો હતો.

16 લાખ રૂપિયા ઉછીના લીધા બાદ પરત કર્યા ન હતા

2019માં મેનેજર નિતિન જૈને સતિષ પાસેથી16 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. નિતીન જૈને રૂપિયા પરત ન આપતા યુવકે ગળેફાંસો ખાવા મજબુર થવું પડ્યું હતું.

સ્યૂસાઇડ નોટમાં પણ હતો ઉલ્લેખ

આ યુવકે સુસાઇડ નોટમાં પણ નીતિન જૈનનું નામ લખ્યું હતું અને રૂપિયા અનેક વખત માંગવા છતા ન આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો. 3 વર્ષ સુધી હેરાન થયા બાદ સતિષે આપઘાત કરી લીધો હતો.

PROMOTIONAL 13

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Jain Suicide Case TRP Game Zone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ