બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Avoid 10 Things in Shravan Month

ધર્મ / શ્રાવણમાં ન કરો આ 10 કામ, અચૂક મળશે શિવકૃપા

Bhushita

Last Updated: 11:27 AM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે કયા કામો ન કરવા તેની વાત કરીશું.

હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને સાથે જ અનેક શ્રદ્ધાળુઓ પોતાની રીતે પૂજા અર્ચના કરી રહ્યા છે. આજે આપણે ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે કયા કામો ન કરવા તેની વાત કરીશું. તો આવો જાણીએ એવી 10 બાબતો જેને શ્રાવણ મહિનામાં ખાસ ટાળવી જોઈએ.

- વિજ્ઞાનના આધારે ચોમાસામાં દૂધ પિત્ત વધારે છે અને તે શિવજીના અભિષેકમાં ઉપયોગમાં લેવાય છે તેથી તેનો ઉપયોગ ટાળો.
- લીલા શાકભાજી સાથે ઘાંસ પણ ઉગે છે અને તેમાં જંતુની સંખ્યા વધારે હોય છે તેથી આ શાકનો ઉપયોગ ન કરવો હિતાવહ છે.
- વિજ્ઞાન કહે છે કે રીંગણમાં કીડા વધારે પડે છે અને તે શાસ્ત્રો પ્રમાણે અશુદ્ધ કહેવાય છે માટે તેને શ્રાવણમાં ન વાપરો.
- શ્રાવણ ભક્તિનો મહિનો હોવાથી તેમાં ખરાબ વિચારો કરવાથી દૂર રહેવું અને શક્ય તેટલી વધુ શિવ આરાધના કરો.

- હળદર સ્ત્રી સંબંધિત વસ્તુ છે માટે તેને શિવલિંગ પર ક્યારેય ન ચઢાવો.
- તમારાથી મોટા, સગા, સાથી અને જ્ઞાની લોકોનું અપમાન ન કરવું. તે શિવકૃપાથી તમને દૂર કરે છે.
- સવારે મોડે સુધી સૂવાના બદલે નિત્યક્રમ પતાવીને એકાગ્રતાથી પૂજા કરવી. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
- શ્રાવણ મહિનામાં જીવ હત્યા પાપ ગણાય છે. સાથે જ ચોમાસામાં પાચનક્રિયા મંદ પડે છે. તેથી માંસાહારના સેવનને ટાળો. 
- કહેવાય છે કે જે ઘરમાં શાંતિ અને આનંદ હોય છે ત્યાં પરમેશ્વર વાસ કરે છે. માટે પતિ પત્નીએ ઘરમાં કંકાસ કરવો નહીં. આમ કરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે.
- ગુસ્સો માણસની સમજવાની અને વિચારવાની શક્તિને ખતમ કરી દે છે. શિવકૃપા મેળવવા માટે મનને શાંત રાખો અને પૂજા કરો.

સંકળાયેલા મુદ્દાઓ

2019 India Milk avoid things shiv Krupa shiv pooja shravan month turmeric ન કરો આ કામ શ્રાવણ Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ