ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Auspicious sign on Mahashivratri day: Success in exams, new investment opportunity will open: Future of this zodiac sign will be bright
ADVERTISEMENT
આજનું પંચાંગ
18 02 2023 શનિવાર
માસ મહા
પક્ષ કૃષ્ણ
તિથિ તેરસ બપોરે 2.31 પછી ચૌદસ
નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે 12.10 પછી શ્રવણ
યોગ વ્યતિપાત બપોરે 2.04 પછી વરિયાન
કરણ વણિજ બપોરે 2.31 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ મકર (ખ.જ.)
ADVERTISEMENT
આજનું દિન વિશેષ
મેષ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
મેષ રાશિના જાતકો માટે આજે નવા રોકાણ માટે સારો સમય છે. માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે. ખાસ કરીને આજે તમને સફળતાના સારા અવસરો મળશે. આ રાશિના જાતકોને સુખને વહેંચવાનો અવસર મળશે.
વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
વૃષભ રાશિના જાતકોને આજે પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે. આજના દિવસે ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે. ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે. ખાસ કરીને આ રાશિના જાતકો પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે.
મિથુન (ક.છ.ઘ.)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને આજના દિવસે સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે. સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે. આજે તમારે પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે. મિથુન રાશિના જાતકોને મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે.
કર્ક (ડ.હ.)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને આજે સારા સમાચારથી મન પ્રસન્ન બનશે. કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે. ખાસ કરીને આજના દિવસે સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. કર્ક રાશિના જાતકોને વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.
સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને આજે વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો. સિંહ રાશિના જાતકોને માનસિક ચિંતા અને તણાવની સંભાવના દેખાઈ રહી છે.
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકો મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો. ખાસ કરીને આજના દિવસે કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે. આજે તમે માનસિક થાક અનુભવશો. આ રાશિના જાતકોને ધંધાકીય કામમાં મહેનત વધશે.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકોએ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. ખાસ કરીને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. તમારી કરેલી મહેનત સારું ફળ આપશે. તુલા રાશિના જાતકોને આજે સમાજમાં માન-સન્માન મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને નાના-મોટા કામમાં સારો લાભ થશે. તેમજ વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે. આજના દિવસે આ રાશિના જાતકોને હરવા-ફરવાના યોગ બને છે. વૃશ્ચિક રાશિના જાતકો પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો.
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને આજે સારા માણસો સાથે કામ કરવાની તક મળશે. તેમજ સમયનો સદઉપયોગ કરી શકશો. તમારા મનગમતા કામમાં આપની રુચિ વધશે. આ રાશિના જાતકોએ શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકો આજે સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો તથા પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે. આ રાશિના જાતકોએ ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું. આજે અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.
કુંભ (ગ.સ.શ.ષ.)
કુંભ રાશિના જાતકોને આજે તેમના કામકાજની કદર થશે. ખાસ કરીને આજે આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે. આજે તમને મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે. આ રાશિના જાતકોનુ દામ્પત્ય જીવન સુખમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોએ આજે મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે. તેમજ નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું. ખાસ કરીને આજના દિવસે મગજ ઉપર કામનો બોજો વધશે. તેમજ આ રાશિના જાતકોએ અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો.
કેવું રહેશે આપનું આગામી વર્ષ ?
શું કરવાથી થશે લાભ ?
શું કરવાથી આવશે ખોટા પરિણામો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT