ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attack on folk singer Kajal Mehria

હુમલો / 'મળ્યા માના આશિર્વાદ' ફેમ લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો, જાણો ક્યાં બની ઘટના

Published By: Kavan

Last Updated: 12:12 AM, 1 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મળ્યા માના આશિર્વાદ ફેમ જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલાની ઘટના મહેસાણાના મોઢેરામાં બની હતી.

ADVERTISEMENT

  • લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો
  • મોઢેરામાં કાજલ મહેરિયાને માર મરાયો
  • ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી ગાયિકા પર હુમલો

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે કાજલ મહેરિયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ભાઈની ખબર પૂછવા તેના ઘરે ગઇ હતી. ત્યારે અચાનક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના વિરોધીએ  વિરોધી તત્વો દોડી આવ્યા હતા અને અપશબ્દ બોલીને હુમલો કર્યો હતો. આ સાથે કાજલને માર પણ મારવામાં આવ્યો હતો. 

કોણ છે કાજલ મહેરિયા 

આપને જણાવી દઇએ કે, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992 ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે જેઓ એક ખેડૂત છે. કાજલ મહેરિયા નવા સોન્ગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં ચાર ચાંદ લગાવી દેતાં હોય છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

kajal mehriya કાજલ મહેરિયા મહેસાણા Mehsana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ