બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કેમ પગમાં કાળો દોરો પહેરે છે ઘણા લોકો? સ્ત્રી-પુરુષ બંને માટે અલગ પરંપરા, કારણ પર કરો 'નજર'

photo-story

7 ફોટો ગેલેરી

માન્યતા / કેમ પગમાં કાળો દોરો પહેરે છે ઘણા લોકો? સ્ત્રી-પુરુષ બંને માટે અલગ પરંપરા, કારણ પર કરો 'નજર'

Last Updated: 05:35 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Black Thread on Foot : આપણા ભારતમાં વૈવિધ્યતા સાથે એકતા જોવા મળે છે. તમે ઘણીવાર લોકોને તેમના કાંડા, ગળા અથવા પગ પર કાળો દોરો બાંધતા જોયા હશે.

1/7

photoStories-logo

1. કેમ પગમાં કાળો દોરો પહેરે છે ઘણા લોકો? સ્ત્રી-પુરુષ બંને માટે અલગ પરંપરા, કારણ પર કરો 'નજર'

ભારતીય પરંપરા અનોખી છે દેશ શ્રદ્ધા અને આસ્થામાં માનનારો છે. ઘણીવાર તમે નાના બાળકો, યુવાનો કે વૃદ્ધોને પણ પગ પર કે હાથ પર કાળો દોરો બાંધતા જોયા હશે. પરંતુ શું કાળો દોરો બાંધવાથી ખરેખર ખરાબ નજરથી છુટકારો મળે છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પગ પર કાળો દોરો

'નઝર દોષ' ભારતીય સંસ્કૃતિ અને જ્યોતિષમાં એક સામાન્ય માન્યતા છે. નકારાત્મક ઉર્જાથી બચવા માટે ઘણા ઉપાયો કરે છે, જેમાં પગમાં કાળો દોરો પહેરવાની પરંપરા ખૂબ જૂની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. નકારાત્મક ઉર્જાને શરીરમાં પ્રવેશતા અટકાવે

આ પાછળની માન્યતા એ છે કે જ્યારે કોઈ તમારા આકર્ષક વ્યક્તિત્વ અથવા સફળતાની ઈર્ષ્યા કરે છે, ત્યારે તેની નકારાત્મક ઉર્જા પહેલા તમારા પગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. કાળો દોરો આ નકારાત્મક ઉર્જાને શરીરમાં પ્રવેશતા અટકાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ

જ્યોતિષમાં કાળા રંગને શનિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી પગમાં કાળો દોરો બાંધવાથી શનિ દોષ દૂર થાય છે અને તેમના નામે કાળો દોરો પહેરવાથી વ્યક્તિ સુરક્ષિત રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પગમાં કાળો દોરો કેમ બાંધવામાં આવે છે?

પગમાં કાળો દોરો બાંધવાથી શરીરમાં ઉર્જાનું સંતુલન જાળવવા સાથે પણ સંકળાયેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કયા પગમાં

પુરુષો માટે જમણા પગમાં અને સ્ત્રીઓ માટે ડાબા પગમાં કાળો દોરો બાંધવાની પરંપરા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. શું તમારે કાળો દોરો પહેરવો જોઈએ?

પગમાં કાળો દોરો પહેરવો એ તમારી વ્યક્તિગત પસંદગી પર આધાર રાખે છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Black Thread Black Thread on Foot Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ