ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / are-your-teeth-too-worn-due-to-gutkha-so-these-tips-to-adopt

NULL / શું તમારા પણ દાંત ગુટખાના કારણે બગડી ગયા છે ? તો અપનાવો આ ટિપ્સ

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કેટલાક લોકોના દાંત ગુટકા ખાવાના કારણે કાળા પાડવા લાગે છે જો તમારી સાથે પણ કંઈક આવું  થયું હોય તો તમારે હેરાન થવાની જરૂર નથી કારણ કે આજે અમે તમારા માટે લાવ્યા છીયે એવી ટિપ્સ જેનાથી તમારી સમસ્યા હંમેશા માટે દૂર થઇ જશે.

નારંગીના છોતરા અને તુલસીનાં પાંદડાઓને સુકવી ત્યારબાદ તેનું પાઉડર બનાવી તેનાથી દાંતને સાફ કરવાથી દાંતોના દાગ દૂર થઇ જાય છે અને દાંત વધારે મજબૂત બને છે.  

કાળા દાંત સાફ કરવા માટે લીમડાના દાતણથી વધુ સારો કોઈપણ વિકલ્પ નથી. લીમડામાં 'એન્ટિસેપ્ટીક' અને 'એન્ટિબેક્ટીરિયલ' ગુણધર્મ મળી આવે છે જેનાથી દાંત સ્વસ્થ બને છે. પાણીમાં લીંબુનો રસ ભેળવીને  નિયમિત રૂપે કોગળા કરવાથી પણ દાંતોના દાગ દૂર થઇ જાય છે. તમે જ્યારે પણ બ્રશ કરો ત્યારે તમારી ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા ભેળવી લો. આ પણ દાંતોને સાફ કરવામાં અસરકારક છે.

આમતો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વ્યસનથી બચવું જોઈએ તે તમારા દાંતોને ખરાબ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે સાથે સ્વસ્થ માટે પણ હાનિકારક છે કેન્સર જેવી ખતરનાક બીમારી પણ મોટાભાગે ગુટખાના કારણે જ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ