બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Aravalli policeman involved in grade-pay movement suspended

કાર્યવાહી / 9 મહિના પહેલા ગ્રેડ-પે આંદોલનમાં જોડાયેલો અરવલ્લીનો પોલીસકર્મી સસ્પેન્ડ, થઇ ખાતાકીય કાર્યવાહી

Kishor

Last Updated: 07:22 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રેડ-પે આંદોલનના મુદ્દે વિભાગ એક્શનમાં આવ્યો છે આ મુદ્દે 9 માસ બાદ અરવલ્લીના ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  • ગ્રેડ-પે આંદોલન મુદ્દે અરવલ્લીમાં પોલીસકર્મી સસ્પેન્ડ
  • ASI જયદીપસિંહ વાઘેલાને કર્યા સસ્પેન્ડ
  • 9 મહિના પહેલા ગ્રેડ-પે આંદોલનમાં જોડાયા હતા

ગ્રેડપેમાં વધારાની માંગને લઈને પોલીસ કર્મીઑ દ્વારા  અનેક વખત રજૂઆત કરાઇ છે. વધુમાં આંદોલનો પણ થયા છે. તેવામાં  ગ્રેડ-પે આંદોલન મામલે અરવલ્લીના પોલીસકર્મી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા  છે. મહત્વનું છે કે ASI જયદીપસિંહ વાઘેલા 9 મહિના પહેલા ગાંધીનગર ખાતે ગ્રેડ-પે આંદોલનમાં જોડાયા હતા. જેની વિરૂધ શિસ્તભંગ મુદ્દે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે.


 
SP વિશાલ વાઘેલાએ ASI જયદીપસિંહ વાઘેલાને કર્યા સસ્પેન્ડ 
ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગત તારીખ 7 જાન્યુઆરીના રોજ ગ્રેડ પે મામલે મહિલાઓ ધરણાં કરવા બેસી હતી. આ દરમિયાન  ગ્રેડ પે મામલે પોલીસ કર્મીઑએ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી માંગ ઉઠાવી હતી. જે વેળાએ અનેક પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.  તેવામાં જે તે વેળાએ પોલીસ મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લીના ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  અરવલ્લી SP વિશાલ વાઘેલાએ ASI જયદીપસિંહ વાઘેલાને  સસ્પેન્ડ કરી દેતા આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

પોલીસકર્મીઓની  23 જેટલી માંગ 
પોલીસકર્મીઓ પોતાની  23 જેટલી માગને લઈને લાંબા સમયથી આંદોલનના માર્ગે વળ્યા છે. જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ એએસઆઇનો ગ્રેડ પે વધારીને બદલે 2800, 3600 અને 4200 કરવામાં આવે ઉપરાતં સાતમા પગારપંચ મુજબ રજા પગારનું ચુકવણું કરવામાં આવે છે, તેમજ પોલીસકર્મચારીને ચૂકવાતાં ભથ્થાંની રકમ વધારવામાં આવે. એટલુ જ નહિ 8 કલાક ઉપર જો કામની ફરજ પાડવામાં આવે તો દર કલાકના રૂ.100 લેખે વધારાનું ભથ્થું આપવામાં આવે તે સહીતની માંગ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ