બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / અનઇન્સ્ટોલ એપથી પણ પર્સનલ ડેટાની ચોરીનો ખતરો, બચવા માટે ફટાફટ કરો આ સેટિંગ

photo-story

6 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / અનઇન્સ્ટોલ એપથી પણ પર્સનલ ડેટાની ચોરીનો ખતરો, બચવા માટે ફટાફટ કરો આ સેટિંગ

Last Updated: 02:42 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

App Mobile Data: સ્માર્ટ ફોનમાંથી કામ વગરની મોબાઈલ એપ ડિલિટ કર્યા બાદ પણ એપ્સ મોબાઈલ ડેટા ચોરી કરી શકે છે. એવામાં તેને સંપૂર્ણ રીતે મોબાઈલથી બહાર કરવી જરૂરી છે.

1/6

photoStories-logo

1. સ્માર્ટફોન

સ્માર્ટફોન આજ દરેક વ્યક્તિની જરૂર બની ગયો છે. કારણ કે વોઈસ અને વીડિયો કોલિંગની સાથે સાથે તેમાં ઈન્ટરનેટ સાથે જોડાયેલી તમામ સુવિધાઓ મળે છે. યુઝર એક્સપીરિયન્સને સારો બનાવવા માટે મોબાઈલમાં ઘણી એપ ઈન્સ્ટોલ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. એપ ઈન્સ્ટોલેશન

એપ ઈન્સ્ટોલેશન વખતે યુઝર્સ ઘણી વાતોનું ધ્યાન રાખે છે પરંતુ શું તમે જાણો છો કે એપને અનઈસ્ટોલ કર્યા બાદ પણ સાવધાની રાખવી જરૂરી છે. કારણ કે તેનાથી તમારો મોબાઈલ ડેટા ચોરી થવાનો ડર રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ડેટા ચોરી કરે છે એપ્સ

એવું એટલા માટે કારણ કે અનઈન્સ્ટોલ કરવા પર મોબાઈલ એપ, હોમ પેજથી તો ડિલિટ થઈ જાય છે પરંતુ ફોનની સેટિંગમાં છુપાયેલી હોય છે. અને આપણો ડેટા ચોરી કરતી રહે છે. એવામાં તમારી ખાનગી જાણકારીને લઈને તે ખતરો બની રહે છે. આવો જાણીએ આખરે આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફોલો કરો આ સ્ટેપ્સ

મોબાઈલ ફોનની સેટિંગમાં ગુગલના ઓપ્શન પર ક્લિક કરો. તેના બાદ મેનેજ યોર ગુગલ એકાઉન્ટપર જાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. થર્ડ પાર્ટી એપ્સ

અહીં હાજર ડેટા એન્ડ પ્રાઈવસી પર ક્લિક કરો. આ સમય દરમિયાન નીચે થર્ડ પાર્ટી એપ્સ એન્ડ સર્વિસનું ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કરો. અહીં ફોનમાં હાજર ડિલિટ એપ્સ જોવા મળશે. આ લિસ્ટમાં અન-ઈન્સ્ટોલ એપ પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મોબાઈલ ડેટા શેર થવાનું થઈ જશે બંધ

તેના બાદ એક્સેસ અને કનેક્શન ડિલિટ પર ક્લિક કરો. પછી મોબાઈળ ડેટા શેર થવાનું બંધ થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Data App Uninstall Smartphone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ