બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એન્ઝાયટી એટેકથી બચવું હોય તો આ લક્ષણોને ઓળખી લેજો, જાણો બચાવની ટિપ્સ

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / એન્ઝાયટી એટેકથી બચવું હોય તો આ લક્ષણોને ઓળખી લેજો, જાણો બચાવની ટિપ્સ

Last Updated: 11:14 AM, 12 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જીવનમાં સમસ્યાઓ અને ચિંતાઓ આવતી જ રહે છે,પરંતુ હંમેશા ચિંતિત રહેવું એ એન્ઝાયટી અથવા ખરાબ માનસિક સ્વાસ્થ્યની નિશાની હોઈ શકે છે. સાથે આ કારણે ઘણા લોકોને એન્ઝાયટી અટેક પણ આવી શકે છે.

1/6

photoStories-logo

1. એન્ઝાયટી અટેક

તમે છેલ્લા કેટલાક વર્ષોમાં "એન્ઝાયટી" શબ્દ ઘણો સાંભળ્યો હશે. સાથે જ આપણે આસપાસના લોકોને એવું કહેતા પણ સાંભળ્યું કે એમને એન્ઝાયટી અટેક આવે છે, પણ શું તમે જાણો છો કે એન્ઝાયટી અટેક શું છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. યોગ્ય રીતે ઉંઘ ન લો તો પણ આ સમસ્યા થાય

એન્ઝાયટી અટેક દરમિયાન, દર્દી બેચેની સાથે ગભરાટ, ચિંતા, ભય અને નેગેટિવ વિચારો અનુભવે છે. ઘણી વખત એવું પણ બને કે જો તમે યોગ્ય રીતે ઉંઘ ન લો તો પણ આ સમસ્યા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. નર્વસ અને ચીડિયાપણું

એન્ઝાયટી અટેક દરમિયાન તમે નર્વસ અને ચીડિયાપણું અનુભવી શકો છો, સાથે જ ઘણી વખત એવું બને છે કે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આવા લક્ષણો પણ જોવા મળે છે

આ દરમિયાન કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે, તેમજ પરસેવો, હાથ-પગ ઠંડા પડવા, મોઢું સુકાવવા જેવી અનેક સમસ્યાનો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. એન્ઝાયટી અટેક આવે ત્યારે શું કરવું

જ્યારે એન્ઝાયટી અટેક આવે ત્યારે ઊંડા શ્વાસ લેવા જોઈએ, કોઈ મિત્રો કે પરિવન સભ્યો સાથે વાતો કરવી જોઈએ સાથે જ મનને બીજા કોઈ કામમાં વ્યસ્ત કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. એન્ઝાયટી અટેક શા માટે આવે છે?

તમારા જીવનની કોઈપણ મોટી ઘટના અથવા તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ચિંતા થાય ત્યારે, જો કોઈ બાળક અથવા વ્યક્તિએ આઘાતજનક ઘટનાનો અનુભવ કર્યો હોય ત્યારે અને આલ્કોહોલ અથવા ડ્રગ્સનો ઉપયોગ કરવાથી પણ એન્ઝાયટી અટેક આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bad mental health Anxiety Attack Anxiety Disorder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ