બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / anupam shyam asking for help from amir khan and sonu sood

લાચારી / ઠાકુર સજ્જન સિંહની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, આર્થિક તંગીના કારણે સોનૂ સૂદને મદદ માટે કરી અરજ

Kinjari

Last Updated: 06:13 PM, 28 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર અનુપમ શ્યામ કિડની ઇન્ફેક્શનથી પિડાઇ રહ્યાં છે અને હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. શ્યામ માત્ર શારીરિક મુશ્કેલી નહી પરંતુ પૈસાની તંગીથી પણ પિડાઇ રહ્યાં છે. તેમના એક નજીકના મિત્રએ સોશ્યલ મિડીયા પર આ વાતની જાણકારી આપી હતી. તેમણે મદદ માટે આમિર ખાન અને સોનૂ સૂદને અરજ કરી હતી.

  • ઠાકુર સજ્જન સિંહ બન્યા લાચાર
  • પૈસાની તંગીથી પિડાઇ રહ્યાં છે
  • કિડની ઇન્ફેક્શનના કારણે થયા દાખલ

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, તે ગોરેગાંવના લાઇફલાઇ હોસ્પિટલમાં દાખલ છે અને વૉટ્સઍપ ગ્રુપમાં પૈસાની મદદ માટે કહી રહ્યાં છે. 

 

 

9 મહિનાથી ડાયાલિસીસ પર 
 
અનુરાગે જણાવ્યું કે, છેલ્લા 9 મહિનાથી તે ડાયાલિસીસ પર છે. 6 મહિના પહેલા તેમની સારવાર બંધ કરાવવી પડી હતી કારણકે તેમની પાસે પૈસા ન હતા. ગઇ કાલે સાંજે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત ખૂબ ખરાબ હતી. 

અનુપમ શ્યામના ભાઇએ સલમાન ખાનના એનજીઓ બિંગ હ્યુમન અને મનોજ બાજપાઇ પાસે પણ મદદની અરજ કરી હતી. આર્થિક તંગીથી પિડાતા શ્યામ હાલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. 

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં જન્મેલા શ્યામે હજારો ખ્વાહિશે એસી, પરજાનિયા, લજ્જા, નાયક, દુબઇ રિટર્ન્સ, વોન્ટેડ, શક્તિ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ