Sports / વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં અંતિમ પંઘાલે જીત્યું બ્રોન્ઝ મેડલ, ભારતને કુસ્તીમાં મળ્યો પહેલો ઓલિમ્પિક ક્વોટા

antim Panghal wins bronze medal at World Wrestling Championships, India gets first Olympic quota in wrestling

ભારતના સ્ટાર પ્લેયર અંતિમ પંઘાલે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. પંખાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેણે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા હાંસલ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ