બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Another video of a girl doing stunts inside the Delhi Metro among the crowd of passengers is going viral.

VIDEO / આવી છોકરીઓને અટકાવાની જરુર નહીંતર બગાડી મૂકશે છોકરાઓને, જુઓ મેટ્રોમાં છોકરીએ શું કર્યું

Kishor

Last Updated: 12:13 AM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રો અંદર મુસાફરોની ભીડ વચ્ચે સ્ટંટબાજી કરતી વધુ એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • દિલ્હી મેટ્રો વધુ એક વખત ચર્ચામાં
  • સ્ટંટબાજી કરતી યુવતીનો વીડિયો વાયરલ 
  • યુવતીએ મુસાફરોની ભીડમાં કોઈની પરવાહ કાર્ય વગર સ્ટંટ કર્યો

દિલ્હી મેટ્રો વીડિયો બનાવવાનું જાણે ઠેકાણું બની ગઇ હોય તેમ અવારનવાર મેટ્રોના વીડિયો સામેં આવતા હોય છે. ડાન્સ ઉપરાંત અજીબોગરીબ ઘટનાઓના વીડિયોને લઈને મેટ્રો હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં જ આવો જ નવો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક છોકરી મેટ્રોની અંદર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. 


દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા છાશવારે ચેતવણીઓ છતાં, કેટલાક લોકો તેને ગણકારતા નથી. અમુક લોકો મેટ્રો સ્ટેશનો અને ટ્રેનોની અંદર સોશિયલ મીડિયા માટે રીલ અને વીડિયો બેફામ થઈને બનાવી રહ્યા છે. મેટ્રોમાં એક યુવતી અંદર મુસાફરોની વચ્ચે ઉભી હતી.આ દરમિયાન યુવતી એકાએક સ્ટંટ કરતી જોવા મળી રહી છે. 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વાયરલ વીડિયો વાયરલ તથા 44 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વધુમાં લોકોએ પોતપોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. અમુક લોકોએ રોષ પણ ઠાલવ્યો હતો. વાયરલ વીડિયોને લઈને ડીએમઆરસીએ તેના એક નિવેદનમાં કહ્યું હતું કે, 'તમામ મુસાફરોએ ખાતરી કરવી જોઈએ કે તેમના વર્તનથી સાથી મુસાફરોને કોઈ અસુવિધા ન થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ