બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Another case of tarnishing the police department in Ahmedabad

ક્રાઈમ / 'અમે તારા નોકર નથી' અમદાવાદ પોલીસે યુવતીને ફોનમાં ભાંડી ગાળો, ઓડિયો સાંભળી લોહી ઉકળી જશે

Vishal Khamar

Last Updated: 11:27 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad police News: પોલીસને મદદ માટે કોલ કરનાર યુવતીને પોલીસ કર્મીએ અપશબ્દો બોલતા ફરિયાદ નોંધાઇ છે, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી

અમદાવાદમાં પોલીસ વિભાગ પર લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસને મદદ માટે કોલ કરનાર યુવતીને અપશબ્દો બોલતા ફરિયાદ નોંધાઇ છે. બોપલમાં પાડોશીએ યુવતીની માતાને મકાન ખાલી કરવા ધમકી આપી હતી તેમજ ગળુ દબાવી જાતિ વિષયક શબ્દો બોલતા પોલીસમાં અરજી દાખલ કરાઈ હતી.

પોલીસ વિભાગ પર લાંછન લગાડતો વધુ એક કિસ્સો
અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, અમે તમારા નોકર નથી તેવુ કહી પોલીસકર્મીએ અપશબ્દો બોલ્યા હતા. યુવતીનો પોલીસ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થતા ફરિયાદ નોંધાઇ છે. બોપલ પોલીસ મથકે ઉત્કર્ષ બારોટ અને અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઇ છે. એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.

એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવતી જલ્દી ગાડી મોકલવાનું કહે છે ત્યારે પોલીસ કર્મચારી ગરમ થઈ જાય છે અને કહે છે તમારા નોકરી નથી. તમે પાવર ન કરો એવું હોય તો જેની સાથે જગડો થયો છે તેેની સાથે પવાર બતાવો. ત્યારબાદ તે ઓડિયોમાં અંતે પોલીસ કર્મી અપશબ્દ પણ પોલે છે 

વાંચવા જેવું: લોકસભા ચૂંટણીમાં નાણાની હેરફેર પર પહેરો, IT વિભાગે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, નોંધી લો નંબર

કડક કાર્યવાહી થશે ?
ખાખી પર ફરી એકવાર ડાઘ લાગ્યા છે. અત્રે જણાવીએ કે, પોલીસએ પ્રજાની રક્ષક છે પરંતુ આવા કિસ્સાઓના કારણે સમગ્ર ગૃહ વિભાગ પર એક ખરાબ છાપ ઉપસી આવતી હોય છે. ત્યારે આવી બાબતને ગંભીરતા પૂર્વક લેવી અતિ આવશ્યક જણાઈ રહી છે. જો કે, શું પગલા લેવાય છે તે જોવા રહ્યાં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ