બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / ank jyotish people born on 2 11 11 20 and 29 date on any month are cool calm

અંકશાસ્ત્ર / ખૂબ જ શાંત હોય છે 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો: કોમલ હૃદયના કારણે પાર્ટનરનું ખૂબ રાખે છે ધ્યાન

Manisha Jogi

Last Updated: 07:43 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકશાસ્ત્રમાં જન્મતારીખ પરથી વ્યક્તિના જીવન સહિત અલગ અલગ વસ્તુઓ વિશે જાણી શકાય છે. કોઈપણ મહિનામાં 2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 2 હોય છે.

  • જન્મતારીખ પરથી જાણો ભવિષ્ય
  • મૂળાંક 2ના સ્વામી ચંદ્રમા છે
  • જન્મતારીખ પરથી વ્યક્તિના જીવન વિશે જાણી શકાય છે

અંકશાસ્ત્રમાં 1થી 9 સુધીના મૂળાંકના આધાર પર વ્યક્તિનો સ્વભાવ, પર્સનાલિટી અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. તમામ મૂળાંકની અલગ અલગ વિશેષતા હોય છે. મૂળાંક વ્યક્તિની જન્મતારીખ સાથે જોડાયેલ હોય છે. અંકશાસ્ત્રમાં જન્મતારીખ પરથી વ્યક્તિના જીવન સહિત અલગ અલગ વસ્તુઓ વિશે જાણી શકાય છે. કોઈપણ મહિનામાં 2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 2 હોય છે. 

મૂળાંક 2ના સ્વામી ચંદ્રમા છે
મૂળાંક 2 ધરાવતા જાતકોના સ્વામી ચંદ્ર દેવ છે. જેના કારણે લોકો પર ચંદ્રની વધુ અસર હોય છે. ચંદ્રની અસરના કારણે મૂળાંક 2ના જાતકો ખૂબ જ ક્લપનાશીલ અને રચનાત્મક, બુદ્ધિશાળી હોય છે. બૌદ્ધિક ક્ષમતા અને સમજદારીને કારણે સમાજમાં માન સમ્માન મળે છે. 

ઉદાર હોય છે
મૂળાંક 2 ધરાવતા જાતકો ઉદાર હોય છે. તેઓ ખૂબ જ શાંત અને કોમળ હ્રદય ધરાવે છે. મદદ કરે છે અને બીજા દુ:ખ પ્રત્યે સંવેદનશીલ હોય છે. પર્સનાલિટી આકર્ષક હોય છે. સમજુ, હોશિયાર હોય છે, તથા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે.

પાર્ટનરનું ધ્યાન રાખે છે
મૂળાંક 2 ધરાવતા જાતકો પાર્ટનર બાબતે ખૂબ જ કેયરિંગ હોય છે. પાર્ટનરને પ્રેમ કરે છે અને તેમની તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખે છે. સારા લાઈફ પાર્ટનર સાબિત થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ