બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / An electronic engineer from Vadodara has started farming without soil or soil

ઓર્ગેનિક / ગજબ કે'વાય.! જમીન અને માટીના ઉપયોગ વગર ખેતી, વડોદરામાં નવી પદ્ધતિથી શાકભાજીના પાકનું વાવેતર, જાણો શું છે ફોનિક્સ પદ્ધતિ

Kishor

Last Updated: 05:38 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ઇલેક્ટ્રોનિક એન્જિનિયર માટી  કે જમીન વગર ખેતી કરવાની શરૂઆત કરી છે યુવાને લોકોને શુદ્ધ શાકભાજીને તે માટે એકવા ફોનિક્સ પદ્ધતિથી ખેતી કરવાની શરૂઆત કરવા પ્રેરણા આપી રહ્યો છે.

  • ખેતી કરવા માટે નવી પદ્ધતિનો ઉપયોગ
  • માટીને બદલે કપચીનો કરાયો ઉપયોગ
  • નવી પદ્ધતિથી શાકભાજીના પાકનું વાવેતર

વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા શશાંક ચોબે નામના યુવાને ખેતી કરવા માટે નવી પદ્ધતિ અપનાવી છે. તેઓએ બિલ્ડિંગના ધાબા પર ખેતી કરવાનું શરૂ કર્યુ છે. યુવાને ખેતી કરવા માટે માટીની જગ્યાએ કપચીનો ઉપયોગ કર્યો છે અને માછલી દ્વારા તૈયાર થતાં ખાતરના પાણીનો ઉપયોગ કર્યો છે. ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા શંશાક ચોબેએ લોખંડની 2 લેયરની વ્યવસ્થા કરીને ગ્રેવિટીથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી છે અને સાથે શાકભાજીના પાકનું વાવેતર પણ કર્યું છે.. આ પાકોને કુદરતી વાતાવરણ અને પોષક તત્વો મળી રહે તે માટે પણ વ્યવસ્થા ઉભી કરી છે.

An electronic engineer from Vadodara has started farming without soil or soil

શું છે ફોનિક્સ પદ્ધતિ
ખેતી માટે જમીન અને માટી જરૂરી છે પરંતુ વડોદરાના માણેજા વિસ્તારમાં એક યુવાને માટી અને જમીન વગર ખેતી કરવાની નવી પદ્ધતિ અપનાવી છે એક બિલ્ડિંગના પાંચ માળે ટેરેસ પર ખેતી શરું કરી છે માટી ના બદલે કપચીનો ઉપયોગ કર્યો છે અને એકવાફોનિક્સ એટલે કે માછલી દ્વારા તૈયાર થતા ખાતરનું પાણી આપીને ખેતી કરવામાં છે.

An electronic engineer from Vadodara has started farming without soil or soil

શુદ્ધ શાકભાજી ઉગાડવાનો રસ્તો

શશાંક ચોબે એન્જિનિયર હોવાથી લોખંડની બે લેયરની વ્યવસ્થા કરીને ગ્રેવીટીથી પાણી મળે તેવી વ્યવસ્થા કરી છે અને શાકભાજીના પાકોનું વાવેતર કર્યું છે આ પાકોને કુદરતી રીતે એટલે કે નદી કિનારે ઉગતા શાકભાજીને જે વાતાવરણ અને પોષક તત્વો મળે તેવી જ વ્યવસ્થા ઉભી કરી છે.શશાંક ચોબે અત્યારે નવી ખેતીની શરૂઆત કરી છે અને શહેરના લોકો પોતાના ઘરે જ આ પ્રકારની ખેતી કરીને કેમિકલ કે દવા વગરનું શુદ્ધ શાકભાજી ઉગાડતા થયા તેવો વિચાર છે અને તે દિશામાં આગળ વધી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ