ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMTS loss of Rs 1 crore per day, raising salary of committee members, 12000 per month
ADVERTISEMENT
ADVERTISEMENT

ટ્રાન્સપોર્ટ કમિટીના બિનકોર્પોરેટર સભ્યોને હવેથી કોર્પોરેટરોની સમકક્ષ માનદ વેતન તેમજ ભથ્થાં ચૂકવાશે એટલે કે અગાઉના મિટિંગદીઠ ભથ્થાના રૂ.૧૦૦ના બદલે રૂ.પ૦૦, ટેલિફોન એલાઉન્સ રૂ.પ૦૦ના બદલે રૂ.૧૦૦૦ અને સ્ટેશનરી એલાઉન્સ રૂ.રપ૦ના બદલે રૂ.૧પ૦૦ અપાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો